Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5637 | Date: 16-Jan-1995
જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા
Jarā jarā jarā, jarā jarā jarā, jarā jarā jarā, jarā jarā jarā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5637 | Date: 16-Jan-1995

જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા

  No Audio

jarā jarā jarā, jarā jarā jarā, jarā jarā jarā, jarā jarā jarā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-01-16 1995-01-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1136 જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા, જરા જરા જરા

કરી જીવનમાં બધું તું પૂરું, પહેલાં જીવનને તારા, ઘેરી લે જ્યાં જરા

છોડવું પડશે જીવનમાં તો બધું, છોડતો જા જીવનમાં તું જરા, જરા, જરા

કરતો જા પુણ્ય જીવનમાં તું ભેગું, કરતો જા ભેગું તું જરા, જરા, જરા

સમજાય ના સમજાય ભલે રે જીવન, કર કોશિશ સમજવા એને તું જરા, જરા, જરા

જોજે ચૂકી ના જાતો લક્ષ્ય તારું, ચૂકી જાય, કહેતો ના ચૂકી ગયો જરા, જરા, જરા

રહેજે ચાલતોને ચાલતો મંઝિલ તરફ તું તારી, ચાલે ભલે તું જરા, જરા, જરા

કરી દે શરૂઆત પ્રભુમય જીવન જીવવાની, થાય ભલે એ શરૂ, જરા, જરા, જરા

લેતો જા તારા મનને, વૃત્તિઓને કાબૂમાં મળતો જાય કાબૂ, ભલે જરા, જરા, જરા

કરતો રહે સદ્ગુણોની વૃદ્ધિ તું જીવનમાં, થાતી રહે ભલે એ જરા, જરા, જરા

દુઃખ દૂર કર અન્યના અને તારા તું જીવનમાં, થાય દૂર ભલે એ જરા, જરા, જરા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jarā jarā jarā, jarā jarā jarā, jarā jarā jarā, jarā jarā jarā

karī jīvanamāṁ badhuṁ tuṁ pūruṁ, pahēlāṁ jīvananē tārā, ghērī lē jyāṁ jarā

chōḍavuṁ paḍaśē jīvanamāṁ tō badhuṁ, chōḍatō jā jīvanamāṁ tuṁ jarā, jarā, jarā

karatō jā puṇya jīvanamāṁ tuṁ bhēguṁ, karatō jā bhēguṁ tuṁ jarā, jarā, jarā

samajāya nā samajāya bhalē rē jīvana, kara kōśiśa samajavā ēnē tuṁ jarā, jarā, jarā

jōjē cūkī nā jātō lakṣya tāruṁ, cūkī jāya, kahētō nā cūkī gayō jarā, jarā, jarā

rahējē cālatōnē cālatō maṁjhila tarapha tuṁ tārī, cālē bhalē tuṁ jarā, jarā, jarā

karī dē śarūāta prabhumaya jīvana jīvavānī, thāya bhalē ē śarū, jarā, jarā, jarā

lētō jā tārā mananē, vr̥ttiōnē kābūmāṁ malatō jāya kābū, bhalē jarā, jarā, jarā

karatō rahē sadguṇōnī vr̥ddhi tuṁ jīvanamāṁ, thātī rahē bhalē ē jarā, jarā, jarā

duḥkha dūra kara anyanā anē tārā tuṁ jīvanamāṁ, thāya dūra bhalē ē jarā, jarā, jarā
Scan Image

Gujarati Bhajan no. 5637 by Satguru Devendra Ghia - Kaka
First...563256335634...Last