Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5638 | Date: 18-Jan-1995
શું કામ આવું તેં કર્યું, શું કામ આવું તેં કર્યું
Śuṁ kāma āvuṁ tēṁ karyuṁ, śuṁ kāma āvuṁ tēṁ karyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5638 | Date: 18-Jan-1995

શું કામ આવું તેં કર્યું, શું કામ આવું તેં કર્યું

  No Audio

śuṁ kāma āvuṁ tēṁ karyuṁ, śuṁ kāma āvuṁ tēṁ karyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-01-18 1995-01-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1137 શું કામ આવું તેં કર્યું, શું કામ આવું તેં કર્યું શું કામ આવું તેં કર્યું, શું કામ આવું તેં કર્યું

કરેલા કર્મોનો પશ્ચાતાપ જાગ્યો જ્યાં એનો તો હૈયે

બાંધીને સીમા રે એની, એને રે તું રૂંધી નાંખતો રહ્યો

ભક્તિની ધારા તો જાગી જ્યાં તારા રે હૈયે

લોભ લાલચને ભેળવીને એમાં, દુષિત શાને તું કરી રહ્યો

નીકળ્યો જીવનમાં તું સુખને સુખ તો મેળવવા

કરી કરી કર્મો રે ખોટા, દુઃખને નોતરું તું દેતોને દેતો રહ્યો

વેરાગ્યના પથ પર ચાલવું હતું જીવનમાં જ્યાં તારે

જીવનમાં છોડયો ના સંગ્રહ, સંગ્રહ તું કરતો ને કરતો રહ્યો

સત્યની ધારા વહાવવી હતી, જીવનમાં તો તારા હૈયે

જીવનને ખોટા ને ખોટા વિવાદમાં, શાને તેં ડુબાડી દીધું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ kāma āvuṁ tēṁ karyuṁ, śuṁ kāma āvuṁ tēṁ karyuṁ

karēlā karmōnō paścātāpa jāgyō jyāṁ ēnō tō haiyē

bāṁdhīnē sīmā rē ēnī, ēnē rē tuṁ rūṁdhī nāṁkhatō rahyō

bhaktinī dhārā tō jāgī jyāṁ tārā rē haiyē

lōbha lālacanē bhēlavīnē ēmāṁ, duṣita śānē tuṁ karī rahyō

nīkalyō jīvanamāṁ tuṁ sukhanē sukha tō mēlavavā

karī karī karmō rē khōṭā, duḥkhanē nōtaruṁ tuṁ dētōnē dētō rahyō

vērāgyanā patha para cālavuṁ hatuṁ jīvanamāṁ jyāṁ tārē

jīvanamāṁ chōḍayō nā saṁgraha, saṁgraha tuṁ karatō nē karatō rahyō

satyanī dhārā vahāvavī hatī, jīvanamāṁ tō tārā haiyē

jīvananē khōṭā nē khōṭā vivādamāṁ, śānē tēṁ ḍubāḍī dīdhuṁ
Scan Image

Gujarati Bhajan no. 5638 by Satguru Devendra Ghia - Kaka
First...563556365637...Last