1995-01-19
1995-01-19
1995-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1139
તારા જગને રે પ્રભુ, તું તો પ્યાર કરે છે
તારા જગને રે પ્રભુ, તું તો પ્યાર કરે છે
તારા જગમાં સહુ કોઈ, કોઈને ને કોઈને તો પ્યાર કરે છે
તારું જગ તો છે તારી રે માયા, તારી માયાને તું પ્યાર કરે છે
જગમાં એવી સહુ કોઈ માયાને પ્યાર કરે છે, પ્યાર કરે છે
કરી કરી માયાને પ્યાર, તું તો માયાથી અલિપ્ત રહે છે
કરી જગમાં માયાને પ્યાર, કરી એને પ્યાર, સહુ તણાતા રહે છે
કરી કરી પ્યાર જગમાં સહુ કોઈને, ના તું કોઈને ભૂલે છે
જગ તો કરી કરી માયાને પ્યાર, માયામાં તો તને ભૂલે છે
છે જગ તો તારું રે મન, તારા મનમાં તો જગને જગ રહેતા
તારા જગમાં જીવતા માનવી, ના કાંઈ મન વિના રહે છે
સર્જી છે સૃષ્ટિ તો તારા મનથી, માનવ પણ મનની સૃષ્ટિ રચે છે
કરતો રહ્યો છે જગમાં જે જે તું, ફરક સાથે માનવ કરતો રહ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā jaganē rē prabhu, tuṁ tō pyāra karē chē
tārā jagamāṁ sahu kōī, kōīnē nē kōīnē tō pyāra karē chē
tāruṁ jaga tō chē tārī rē māyā, tārī māyānē tuṁ pyāra karē chē
jagamāṁ ēvī sahu kōī māyānē pyāra karē chē, pyāra karē chē
karī karī māyānē pyāra, tuṁ tō māyāthī alipta rahē chē
karī jagamāṁ māyānē pyāra, karī ēnē pyāra, sahu taṇātā rahē chē
karī karī pyāra jagamāṁ sahu kōīnē, nā tuṁ kōīnē bhūlē chē
jaga tō karī karī māyānē pyāra, māyāmāṁ tō tanē bhūlē chē
chē jaga tō tāruṁ rē mana, tārā manamāṁ tō jaganē jaga rahētā
tārā jagamāṁ jīvatā mānavī, nā kāṁī mana vinā rahē chē
sarjī chē sr̥ṣṭi tō tārā manathī, mānava paṇa mananī sr̥ṣṭi racē chē
karatō rahyō chē jagamāṁ jē jē tuṁ, pharaka sāthē mānava karatō rahyō chē
|