Hymn No. 5643 | Date: 20-Jan-1995
માને નહીં, માને નહીં, મનડું મારું તો જ્યાં, મારું કહ્યું તો માને નહીં
mānē nahīṁ, mānē nahīṁ, manaḍuṁ māruṁ tō jyāṁ, māruṁ kahyuṁ tō mānē nahīṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1995-01-20
1995-01-20
1995-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1142
માને નહીં, માને નહીં, મનડું મારું તો જ્યાં, મારું કહ્યું તો માને નહીં
માને નહીં, માને નહીં, મનડું મારું તો જ્યાં, મારું કહ્યું તો માને નહીં
ત્યાં જગ મારું તો માને નહીં
ભાવોમાં તણાઈ તણાઈ જાય જ્યાં એ તો, મારું કહ્યું એ તો માને નહીં
કરાવવી હતી એની પાસે મારી સેવા, કરવા બેઠો એની સેવા, તોયે એ માને નહીં
ઘા માર્યા કિસ્મતે ઘણા, સમજાવ્યા પ્યારથી એને રે બધા, તોયે એ માને નહીં
તાણી તણાઈને તણાઈને એમાં, કરી હાલત ખરાબ એમાં, જોઈને પણ એ માને નહીં
રહેમદિલીની ભીખ માંગી એની પાસે, ઠૂકરાવી સદાયે દીધી એણે
તોયે આદત એને મનાવવાની છોડી ના, તોયે એ તો માને નહીં
નાકામિયાબ થઈ હર કોશિશો મારી, મનના પ્રણેતા પ્રભુને કરી અરજ મારી
સ્વીકારો અરજ તમે રે મારી, મન તો જ્યાં મારું માને નહીં
વગાડો મુરલી પ્રભુ તમારી એવી, નાચી ઊઠે એમાં મનની મુરલી મારી
સ્વીકારી નથી એણે વાત તો મારી, ઠૂકરાવી શકશે ના વાત એ તમારી
સ્વીકારો તમે હવે આ વિનંતિ મારી, પ્રભુ મન મારું માને નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānē nahīṁ, mānē nahīṁ, manaḍuṁ māruṁ tō jyāṁ, māruṁ kahyuṁ tō mānē nahīṁ
tyāṁ jaga māruṁ tō mānē nahīṁ
bhāvōmāṁ taṇāī taṇāī jāya jyāṁ ē tō, māruṁ kahyuṁ ē tō mānē nahīṁ
karāvavī hatī ēnī pāsē mārī sēvā, karavā bēṭhō ēnī sēvā, tōyē ē mānē nahīṁ
ghā māryā kismatē ghaṇā, samajāvyā pyārathī ēnē rē badhā, tōyē ē mānē nahīṁ
tāṇī taṇāīnē taṇāīnē ēmāṁ, karī hālata kharāba ēmāṁ, jōīnē paṇa ē mānē nahīṁ
rahēmadilīnī bhīkha māṁgī ēnī pāsē, ṭhūkarāvī sadāyē dīdhī ēṇē
tōyē ādata ēnē manāvavānī chōḍī nā, tōyē ē tō mānē nahīṁ
nākāmiyāba thaī hara kōśiśō mārī, mananā praṇētā prabhunē karī araja mārī
svīkārō araja tamē rē mārī, mana tō jyāṁ māruṁ mānē nahīṁ
vagāḍō muralī prabhu tamārī ēvī, nācī ūṭhē ēmāṁ mananī muralī mārī
svīkārī nathī ēṇē vāta tō mārī, ṭhūkarāvī śakaśē nā vāta ē tamārī
svīkārō tamē havē ā vinaṁti mārī, prabhu mana māruṁ mānē nahīṁ
|