Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5649 | Date: 24-Jan-1995
પ્રેમથી પુકારી પુકારી, કહી રહ્યો છે રે પ્રભુ, કરું છું હું પ્યાર તમને
Prēmathī pukārī pukārī, kahī rahyō chē rē prabhu, karuṁ chuṁ huṁ pyāra tamanē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5649 | Date: 24-Jan-1995

પ્રેમથી પુકારી પુકારી, કહી રહ્યો છે રે પ્રભુ, કરું છું હું પ્યાર તમને

  No Audio

prēmathī pukārī pukārī, kahī rahyō chē rē prabhu, karuṁ chuṁ huṁ pyāra tamanē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-01-24 1995-01-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1148 પ્રેમથી પુકારી પુકારી, કહી રહ્યો છે રે પ્રભુ, કરું છું હું પ્યાર તમને પ્રેમથી પુકારી પુકારી, કહી રહ્યો છે રે પ્રભુ, કરું છું હું પ્યાર તમને

કરું છું જ્યાં પ્યાર હું તો તમને, કરજો પ્યાર જગમાં તમે તો સહુને

કરો કરો જ્યાં પ્યાર તો તમે, કરજો ના સ્વાર્થથી તો દૂષિત એને

શોધો છો જ્યાં સુખને, સુખ જગમાં તો મળશે ના સુખ પ્યાર વિના તમને

સ્વાર્થ તો પાડતું રહેશે અંતર તો હૈયે, પ્યાર કરશે દૂર તો અંતરને

રાખ્યો ના સ્વાર્થ મેં, રાખ્યું ના અંતર ડૂબી સ્વાર્થમાં, પાડશો ના અંતરને

પ્યાર ને પ્યાર ભરીને હૈયે, જોઈ શકશો ત્યારે મારા પ્યારભર્યા દ્વારને

પામવા પ્રવેશ તો એની રે અંદર, લાવજો સાથે પ્રેમના પ્રમાણપત્રને
View Original Increase Font Decrease Font

પ્રેમથી પુકારી પુકારી, કહી રહ્યો છે રે પ્રભુ, કરું છું હું પ્યાર તમને

કરું છું જ્યાં પ્યાર હું તો તમને, કરજો પ્યાર જગમાં તમે તો સહુને

કરો કરો જ્યાં પ્યાર તો તમે, કરજો ના સ્વાર્થથી તો દૂષિત એને

શોધો છો જ્યાં સુખને, સુખ જગમાં તો મળશે ના સુખ પ્યાર વિના તમને

સ્વાર્થ તો પાડતું રહેશે અંતર તો હૈયે, પ્યાર કરશે દૂર તો અંતરને

રાખ્યો ના સ્વાર્થ મેં, રાખ્યું ના અંતર ડૂબી સ્વાર્થમાં, પાડશો ના અંતરને

પ્યાર ને પ્યાર ભરીને હૈયે, જોઈ શકશો ત્યારે મારા પ્યારભર્યા દ્વારને

પામવા પ્રવેશ તો એની રે અંદર, લાવજો સાથે પ્રેમના પ્રમાણપત્રને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēmathī pukārī pukārī, kahī rahyō chē rē prabhu, karuṁ chuṁ huṁ pyāra tamanē

karuṁ chuṁ jyāṁ pyāra huṁ tō tamanē, karajō pyāra jagamāṁ tamē tō sahunē

karō karō jyāṁ pyāra tō tamē, karajō nā svārthathī tō dūṣita ēnē

śōdhō chō jyāṁ sukhanē, sukha jagamāṁ tō malaśē nā sukha pyāra vinā tamanē

svārtha tō pāḍatuṁ rahēśē aṁtara tō haiyē, pyāra karaśē dūra tō aṁtaranē

rākhyō nā svārtha mēṁ, rākhyuṁ nā aṁtara ḍūbī svārthamāṁ, pāḍaśō nā aṁtaranē

pyāra nē pyāra bharīnē haiyē, jōī śakaśō tyārē mārā pyārabharyā dvāranē

pāmavā pravēśa tō ēnī rē aṁdara, lāvajō sāthē prēmanā pramāṇapatranē
Scan Image

Gujarati Bhajan no. 5649 by Satguru Devendra Ghia - Kaka
First...564456455646...Last