Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 504 | Date: 18-Aug-1986
સાગરના જળમાં રે નીરનું મારું એક બિંદુ ખોવાયું
Sāgaranā jalamāṁ rē nīranuṁ māruṁ ēka biṁdu khōvāyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 504 | Date: 18-Aug-1986

સાગરના જળમાં રે નીરનું મારું એક બિંદુ ખોવાયું

  No Audio

sāgaranā jalamāṁ rē nīranuṁ māruṁ ēka biṁdu khōvāyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-08-18 1986-08-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11493 સાગરના જળમાં રે નીરનું મારું એક બિંદુ ખોવાયું સાગરના જળમાં રે નીરનું મારું એક બિંદુ ખોવાયું

ગોતી ગોતી થાક્યો રે તોય, એ પાછું હાથ ન આવ્યું

રેતીના પટમાં રે, રેતીનું મારું એક કણ ખોવાયું

ગોતી ગોતી થાક્યો રે, તોય એ પાછું હાથ ન આવ્યું

સાકરના ડુંગરમાં રે સાકરનું મારું એક કણ ખોવાયું

ગોતી ગોતી થાક્યો રે તોય એ પાછું હાથ ન આવ્યું

શ્વાસ નિઃશ્વાસમાં રે, મારો એક શ્વાસ ક્યાંક ખોવાયો

એને પાછો ગોતતાં રે, એ ફરી પાછો હાથ ન આવ્યો

તેજના કણેકણમાં રે, સદા તેજ રહે છે રેલાયો

તેજના કિરણ પકડવા જતાં રે, કદી એ હાથ ન આવે

પ્રેમની ધારામાં ડૂબતા રે, સદા પ્રેમ રહે હૈયે રેલાઈ

પ્રેમ સ્વરૂપ થાતાં રે હૈયેથી, કામક્રોધ રહે વિસરાઈ

વિશ્વાસના અણુએ અણુમાં રે, પ્રભુ રહે સદા સમાયો

તોય એને ગોતતાં રે, સદા નાકે તો દમ આવ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sāgaranā jalamāṁ rē nīranuṁ māruṁ ēka biṁdu khōvāyuṁ

gōtī gōtī thākyō rē tōya, ē pāchuṁ hātha na āvyuṁ

rētīnā paṭamāṁ rē, rētīnuṁ māruṁ ēka kaṇa khōvāyuṁ

gōtī gōtī thākyō rē, tōya ē pāchuṁ hātha na āvyuṁ

sākaranā ḍuṁgaramāṁ rē sākaranuṁ māruṁ ēka kaṇa khōvāyuṁ

gōtī gōtī thākyō rē tōya ē pāchuṁ hātha na āvyuṁ

śvāsa niḥśvāsamāṁ rē, mārō ēka śvāsa kyāṁka khōvāyō

ēnē pāchō gōtatāṁ rē, ē pharī pāchō hātha na āvyō

tējanā kaṇēkaṇamāṁ rē, sadā tēja rahē chē rēlāyō

tējanā kiraṇa pakaḍavā jatāṁ rē, kadī ē hātha na āvē

prēmanī dhārāmāṁ ḍūbatā rē, sadā prēma rahē haiyē rēlāī

prēma svarūpa thātāṁ rē haiyēthī, kāmakrōdha rahē visarāī

viśvāsanā aṇuē aṇumāṁ rē, prabhu rahē sadā samāyō

tōya ēnē gōtatāṁ rē, sadā nākē tō dama āvyō
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is in introspection and self realisation of himself.

He is trying to make himself understand.

I lost a drop of water in the ocean water.

Searching it here and there, I got tired but I did not get it back.

In the folded layers of sand, I lost a grain of sand

Tired of searching it, but I did not get it back.

In the hill of sugar, I lost a grain of sugar.

Tired of searching it, but I did not get it back.

Being breathless nowhere I lost one of my breathes.

Tired of searching it again and again, but I did not get it back.

In every ray of light, radiance is always radiant.

Going to catch the ray of light, it shall never come in your hands.

Always drowning in the stream of love, love always flows in the heart.

As you start developing in the form of love, lust and anger is forgotten from the heart.

In each and every atom of faith, the lord abides in it forever.

If you are going to search it, then you shall always sigh restlessly.
Scan Image

Gujarati Bhajan no. 504 by Satguru Devendra Ghia - Kaka
First...502503504...Last