Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 508 | Date: 22-Aug-1986
તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું
Tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 508 | Date: 22-Aug-1986

તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું

  No Audio

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-08-22 1986-08-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11497 તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું

નથી કોઈ એંધાણી મારી પાસે, તને શી રીતે હવે ગોતું

પૂજાપાઠ ખૂબ કર્યાં મેં તો, તોય અંતર મારું ના ઘટયું

તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું

ધ્યાન ધરીને ખૂબ બેઠો હું તો, તોય આસન તારું ના ડોલ્યું

સાગર સરિતાના જળ ખૂબ પીધાં, તોય હૈયું રહ્યું છે તરસ્યું

વડ, પીપળા ને તુલસીનું પૂજન કીધું તોય મન ના ઠર્યું

મૂર્તિ-મૂર્તિમાં તને ગોતી તોય, માનવમાં ગોતવું ચૂક્યો

જ્યાં પ્યાસ જગાવી છે તેં માડી હવે, બુઝાવજે એને તું

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

nathī kōī ēṁdhāṇī mārī pāsē, tanē śī rītē havē gōtuṁ

pūjāpāṭha khūba karyāṁ mēṁ tō, tōya aṁtara māruṁ nā ghaṭayuṁ

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

dhyāna dharīnē khūba bēṭhō huṁ tō, tōya āsana tāruṁ nā ḍōlyuṁ

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

sāgara saritānā jala khūba pīdhāṁ, tōya haiyuṁ rahyuṁ chē tarasyuṁ

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

vaḍa, pīpalā nē tulasīnuṁ pūjana kīdhuṁ tōya mana nā ṭharyuṁ

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

mūrti-mūrtimāṁ tanē gōtī tōya, mānavamāṁ gōtavuṁ cūkyō

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ

jyāṁ pyāsa jagāvī chē tēṁ māḍī havē, bujhāvajē ēnē tuṁ

tanē kyāṁ jaīnē gōtuṁ māḍī, havē tanē kyāṁ jaīnē gōtuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is searching impatiently the Divine Mother. He is in introspection, talking about the endless efforts he has taken.

He prays

Where shall I go and search you O'Mother, now where shall I search you,

I don't have any way out, how to search you

I did a lot of worship, but the distance does not decrease.

Where shall I go and search you O'Mother, now where shall I search you.

I sat and meditated a lot, but it did not shake your seat.

Where shall I go and search you O'Mother, now where shall I search you.

I drank a lot of water from oceans and river, then too my heart remains thirsty.

Where shall I go and search you O'Mother, now where shall I search you.

I worshipped holy Basil, Peepal tree, Banyan tree still my mind did not stabilize.

Where shall I go and search you O'Mother, now where shall I search you.

I searched you a lot from idols to idols but I missed searching you in humans.

Where shall I go and search you O'Mother, now where shall I search you.

When you have aroused my thirst, now you will quench it.

Where shall I go and search you O'Mother, now where shall I search you.
Scan Image

Gujarati Bhajan no. 508 by Satguru Devendra Ghia - Kaka
First...508509510...Last