Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 513 | Date: 07-Sep-1986
ફરી ફરી માતા, આજ ફરી તું મુજને ઠગી ગઈ
Pharī pharī mātā, āja pharī tuṁ mujanē ṭhagī gaī

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 513 | Date: 07-Sep-1986

ફરી ફરી માતા, આજ ફરી તું મુજને ઠગી ગઈ

  No Audio

pharī pharī mātā, āja pharī tuṁ mujanē ṭhagī gaī

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1986-09-07 1986-09-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11502 ફરી ફરી માતા, આજ ફરી તું મુજને ઠગી ગઈ ફરી ફરી માતા, આજ ફરી તું મુજને ઠગી ગઈ

જનમોજનમના યત્નો પર મારા પાણી તું ફેરવી ગઈ

તારી લીલામાંથી બચવું હતું મારે, લીલા તારી પકડી ગઈ

તારી પાસે આવવાની ગતિને મારી, એ જકડી ગઈ

શ્વાસ ન લીધો મેં તો સાચો, હૈયું માયાના શ્વાસે ભરી દઈ

અકળાયો મૂંઝાયો ઘણો, માયાની પકડ ઢીલી ના થઈ

શ્વાસે-શ્વાસે નામ લેવું હતું તારું, શ્વાસમાં માયા બંધાઈ ગઈ

હિસાબ શ્વાસના તૂટતા ગયાં, માયા તોય તારી છૂટી નહિ

એક ને એક દિન, દર્શન તું તો દેશે, હૈયે આશ આ ધરી રહી

માયામાં હું રાચતો રહ્યો, આશ મારી બધી અધૂરી રહી

ચાલ ન ચાલ તું આવી મારી સાથે, કૃપા હવે કરજે જરી

તારા દર્શન તો હવે તું દેજે માડી, માયા તારી સંકેલી દઈ
View Original Increase Font Decrease Font


ફરી ફરી માતા, આજ ફરી તું મુજને ઠગી ગઈ

જનમોજનમના યત્નો પર મારા પાણી તું ફેરવી ગઈ

તારી લીલામાંથી બચવું હતું મારે, લીલા તારી પકડી ગઈ

તારી પાસે આવવાની ગતિને મારી, એ જકડી ગઈ

શ્વાસ ન લીધો મેં તો સાચો, હૈયું માયાના શ્વાસે ભરી દઈ

અકળાયો મૂંઝાયો ઘણો, માયાની પકડ ઢીલી ના થઈ

શ્વાસે-શ્વાસે નામ લેવું હતું તારું, શ્વાસમાં માયા બંધાઈ ગઈ

હિસાબ શ્વાસના તૂટતા ગયાં, માયા તોય તારી છૂટી નહિ

એક ને એક દિન, દર્શન તું તો દેશે, હૈયે આશ આ ધરી રહી

માયામાં હું રાચતો રહ્યો, આશ મારી બધી અધૂરી રહી

ચાલ ન ચાલ તું આવી મારી સાથે, કૃપા હવે કરજે જરી

તારા દર્શન તો હવે તું દેજે માડી, માયા તારી સંકેલી દઈ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pharī pharī mātā, āja pharī tuṁ mujanē ṭhagī gaī

janamōjanamanā yatnō para mārā pāṇī tuṁ phēravī gaī

tārī līlāmāṁthī bacavuṁ hatuṁ mārē, līlā tārī pakaḍī gaī

tārī pāsē āvavānī gatinē mārī, ē jakaḍī gaī

śvāsa na līdhō mēṁ tō sācō, haiyuṁ māyānā śvāsē bharī daī

akalāyō mūṁjhāyō ghaṇō, māyānī pakaḍa ḍhīlī nā thaī

śvāsē-śvāsē nāma lēvuṁ hatuṁ tāruṁ, śvāsamāṁ māyā baṁdhāī gaī

hisāba śvāsanā tūṭatā gayāṁ, māyā tōya tārī chūṭī nahi

ēka nē ēka dina, darśana tuṁ tō dēśē, haiyē āśa ā dharī rahī

māyāmāṁ huṁ rācatō rahyō, āśa mārī badhī adhūrī rahī

cāla na cāla tuṁ āvī mārī sāthē, kr̥pā havē karajē jarī

tārā darśana tō havē tuṁ dējē māḍī, māyā tārī saṁkēlī daī
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is sharing about nature's play. He is feeling upset as he is putting efforts from many births to get the Divine Mother's vision but illusions are not letting it to be fulfilled, making him feel harassed.

Kakaji being upset,

Again and Again O'Mother, today again you cheated me.

Feeling harassed he says my efforts of so many births are all wasted as you poured water on it.

He wants to escape from illusions as he understands that the illusions are restricting him, so he says mother that your trick is caught.

And due to all these obstacles his speed to approach the Divine Mother is got stuck.

He realises that he did not breathe actually.

His heart is breathing illusions.

He is feeling awkward and confused but still the grip of hallucinations does not loosen.

He is totally aware of this illusionary world, so each and every breath wanted to take the name of the Divine but as illusions do not leave space. So couldn't take the name of the Divine.

The accounts of breathe started braking, he means to say as life is coming to an end but still the hallucinations are not ready to leave.

Being desperately eager he says whole life I was in hopes that one fine day he shall get the vision of the Divine Mother.

As a human is always happy being tied up in illusions, happy in creating illusions. So all the hopes remain unfulfilled.

Kakaji is requesting Mother to not play any games with him atleast now, and pour her grace upon him. Now give me your vision O'Mother as the illusions are about to collapse.
Scan Image

Gujarati Bhajan no. 513 by Satguru Devendra Ghia - Kaka
First...511512513...Last