1986-09-22
1986-09-22
1986-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11515
મધુરું નામ લેતા માડી, હૈયામાં ભાવોની ભરતી ભરાય

સાનભાન હું તો ભૂલું માડી, મારા અણુ અણુ આનંદે નહાય
તારી કૃપાનું બિંદુ પામું હું તો માડી, મારી દૃષ્ટિ બદલાય
હૈયામાં જાગતું મારું મારું, એ તો ત્યાં ને ત્યાં શમી જાય
ક્ષણની તારી ઝાંખી મળતાં માડી, તલસાટ ખૂબ વધી જાય

કહેવું આ કોને મારે માડી, જ્યાં વાણી પણ મારી થંભી જાય
અનેક જન્મોનો વિયોગ માડી, તારી કૃપા આજ હરી જાય
નજર ફેરવી જોઉં જ્યાં જ્યાં, માડી તારું હસતું મુખડું દેખાય

કૃપાળુ માડી, કૃપા તારી જારી રાખજે, જોજે આ બાળ માયામાં ના લપટાય
આ બાળ તારો છે તો કાચો, જોજે પગ એના લથડિયું ન ખાય
ક્ષણે ક્ષણે સહારો એને દેજે, જોજે નિઃસહાય ન બની જાય

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
madhuruṁ nāma lētā māḍī, haiyāmāṁ bhāvōnī bharatī bharāya
sānabhāna huṁ tō bhūluṁ māḍī, mārā aṇu aṇu ānaṁdē nahāya
tārī kr̥pānuṁ biṁdu pāmuṁ huṁ tō māḍī, mārī dr̥ṣṭi badalāya
haiyāmāṁ jāgatuṁ māruṁ māruṁ, ē tō tyāṁ nē tyāṁ śamī jāya
kṣaṇanī tārī jhāṁkhī malatāṁ māḍī, talasāṭa khūba vadhī jāya
sānabhāna huṁ tō bhūluṁ māḍī, mārā aṇu aṇu ānaṁdē nahāya
kahēvuṁ ā kōnē mārē māḍī, jyāṁ vāṇī paṇa mārī thaṁbhī jāya
anēka janmōnō viyōga māḍī, tārī kr̥pā āja harī jāya
najara phēravī jōuṁ jyāṁ jyāṁ, māḍī tāruṁ hasatuṁ mukhaḍuṁ dēkhāya
sānabhāna huṁ tō bhūluṁ māḍī, mārā aṇu aṇu ānaṁdē nahāya
kr̥pālu māḍī, kr̥pā tārī jārī rākhajē, jōjē ā bāla māyāmāṁ nā lapaṭāya
ā bāla tārō chē tō kācō, jōjē paga ēnā lathaḍiyuṁ na khāya
kṣaṇē kṣaṇē sahārō ēnē dējē, jōjē niḥsahāya na banī jāya
sānabhāna huṁ tō bhūluṁ māḍī, mārā aṇu aṇu ānaṁdē nahāya
English Explanation |
|
In this Gujarati Bhajan Shri Devendra Ghia ji, fondly known as Kakaji is worshipping the Divine Mother, pouring his sentiments & lost in her worship.
He worships
Taking your sweet name O'Mother, my heart is filled with warmth.
I forget my conciousness and in each & every atom of my body is drenched in happiness.
As I get a drop of your grace, My vision changes.
My heart wakens with it, it shall subside here & there.
Getting your glimpse for a moment . My thirst increases
Whom shall I say this O my mother , My speech also stops at
This separation is of many births O'Mother. May your grace be hastened today.
Wherever I turn my eye's., I can see your smiling faces
Be merciful may your grace continue , see that your child does not fall into any illusions.
He is your child so please see that his legs are not dragged.
Every moment you give him support, so that it does not become helpless.
|