Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5660 | Date: 30-Jan-1995
કરે છે વિચાર જીવનમાં રે તું કાંઈ, કરે છે જીવનમાં તું બીજું રે કાંઈ
Karē chē vicāra jīvanamāṁ rē tuṁ kāṁī, karē chē jīvanamāṁ tuṁ bījuṁ rē kāṁī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5660 | Date: 30-Jan-1995

કરે છે વિચાર જીવનમાં રે તું કાંઈ, કરે છે જીવનમાં તું બીજું રે કાંઈ

  No Audio

karē chē vicāra jīvanamāṁ rē tuṁ kāṁī, karē chē jīvanamāṁ tuṁ bījuṁ rē kāṁī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-01-30 1995-01-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1159 કરે છે વિચાર જીવનમાં રે તું કાંઈ, કરે છે જીવનમાં તું બીજું રે કાંઈ કરે છે વિચાર જીવનમાં રે તું કાંઈ, કરે છે જીવનમાં તું બીજું રે કાંઈ

રાખી શકશે વિશ્વાસ તારામાં રે પ્રભુ, ત્યારે, ક્યાંથી રે ભાઈ

જાવું છે જીવનમાં તારે રે જ્યાં, જઈ રહ્યો છે બીજે ક્યાંક,પહોંચીશ ત્યાં ક્યાંથી રે ભાઈ

સમજાવે છે જીવન તને રે કાંઈ, સમજવું નથી જ્યાં તારે રે, એ તો ભાઈ

ગોતવાને ગોતવા છે હર વાતમાં, મનગમતાં કારણો, તારે તો જ્યાં ભાઈ

માયામાંને માયામાં જ્યાં તું મોહાયો જ્યાં, નામ પ્રભુનું લેતા તું અચકાય

હૈયાંના ખોટા આવેશમાં કરી ભૂલો રે જીવનમાં, એમાં તો તું પસ્તાય

તપાસવા નીકળે તપાસવા જગમાં, તપાસે ના ખુદનું અંતર જ્યાં ભાઈ

જગમાં તારે કહેવું કાંઈ ને કરવું કાંઈ, રીત નથી કાંઈ એ સાચી રે ભાઈ

એકવારમાં જગનું બધું ધ્યાનમાં આવી જાય, રૂપ પ્રભુનું ધ્યાનમાં ના આવે રે ભાઈ
View Original Increase Font Decrease Font

કરે છે વિચાર જીવનમાં રે તું કાંઈ, કરે છે જીવનમાં તું બીજું રે કાંઈ

રાખી શકશે વિશ્વાસ તારામાં રે પ્રભુ, ત્યારે, ક્યાંથી રે ભાઈ

જાવું છે જીવનમાં તારે રે જ્યાં, જઈ રહ્યો છે બીજે ક્યાંક,પહોંચીશ ત્યાં ક્યાંથી રે ભાઈ

સમજાવે છે જીવન તને રે કાંઈ, સમજવું નથી જ્યાં તારે રે, એ તો ભાઈ

ગોતવાને ગોતવા છે હર વાતમાં, મનગમતાં કારણો, તારે તો જ્યાં ભાઈ

માયામાંને માયામાં જ્યાં તું મોહાયો જ્યાં, નામ પ્રભુનું લેતા તું અચકાય

હૈયાંના ખોટા આવેશમાં કરી ભૂલો રે જીવનમાં, એમાં તો તું પસ્તાય

તપાસવા નીકળે તપાસવા જગમાં, તપાસે ના ખુદનું અંતર જ્યાં ભાઈ

જગમાં તારે કહેવું કાંઈ ને કરવું કાંઈ, રીત નથી કાંઈ એ સાચી રે ભાઈ

એકવારમાં જગનું બધું ધ્યાનમાં આવી જાય, રૂપ પ્રભુનું ધ્યાનમાં ના આવે રે ભાઈ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karē chē vicāra jīvanamāṁ rē tuṁ kāṁī, karē chē jīvanamāṁ tuṁ bījuṁ rē kāṁī

rākhī śakaśē viśvāsa tārāmāṁ rē prabhu, tyārē, kyāṁthī rē bhāī

jāvuṁ chē jīvanamāṁ tārē rē jyāṁ, jaī rahyō chē bījē kyāṁka,pahōṁcīśa tyāṁ kyāṁthī rē bhāī

samajāvē chē jīvana tanē rē kāṁī, samajavuṁ nathī jyāṁ tārē rē, ē tō bhāī

gōtavānē gōtavā chē hara vātamāṁ, managamatāṁ kāraṇō, tārē tō jyāṁ bhāī

māyāmāṁnē māyāmāṁ jyāṁ tuṁ mōhāyō jyāṁ, nāma prabhunuṁ lētā tuṁ acakāya

haiyāṁnā khōṭā āvēśamāṁ karī bhūlō rē jīvanamāṁ, ēmāṁ tō tuṁ pastāya

tapāsavā nīkalē tapāsavā jagamāṁ, tapāsē nā khudanuṁ aṁtara jyāṁ bhāī

jagamāṁ tārē kahēvuṁ kāṁī nē karavuṁ kāṁī, rīta nathī kāṁī ē sācī rē bhāī

ēkavāramāṁ jaganuṁ badhuṁ dhyānamāṁ āvī jāya, rūpa prabhunuṁ dhyānamāṁ nā āvē rē bhāī
Scan Image

Gujarati Bhajan no. 5660 by Satguru Devendra Ghia - Kaka
First...565656575658...Last