Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5665 | Date: 07-Feb-1995
નાદાન ના બનતો, નાદાન ના બનતો, બનતો ના તું નાદાન
Nādāna nā banatō, nādāna nā banatō, banatō nā tuṁ nādāna

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5665 | Date: 07-Feb-1995

નાદાન ના બનતો, નાદાન ના બનતો, બનતો ના તું નાદાન

  No Audio

nādāna nā banatō, nādāna nā banatō, banatō nā tuṁ nādāna

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-02-07 1995-02-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1164 નાદાન ના બનતો, નાદાન ના બનતો, બનતો ના તું નાદાન નાદાન ના બનતો, નાદાન ના બનતો, બનતો ના તું નાદાન

મહામૂલું માનવ જીવન મળ્યું છે તને,મળ્યું છે પ્રભુનું તને એ વરદાન

વેડફી મહામૂલું જીવન તારું, જગમાં જીવનમાં બનતો ના તું નાદાન

મેળવ્યું છે ને મેળવતો રહ્યો છે, ના દઈને એમાંથી રહેજે ના તું નાદાન

જીવન માંગે છે સદા સમજદારી, સમજદારીમાં બનતો ના તું નાદાન

દુઃખ સહન કરવું પડશે તારે ને તારે, પાડી બૂમો એની બનતો ના નાદાન

ભૂલોને સુધારી, પુનરાવર્તન કરીને એનું, બનતો ના જીવનમાં તું નાદાન

જીવનમાં મળતા રહેશે સહકાર તો, રહી એવી માન્યતામાં બનતો ના તું નાદાન

જીવનમાં સુખ વિના નથી બીજું રે કાંઈ, રાચી આ ખયાલોમાં, બનતો ના તું નાદાન

વિના રે યત્નો, રહેશે ફળ મળતાને મળતા, રાચી રે એમાં, બનતો ના તું નાદાન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nādāna nā banatō, nādāna nā banatō, banatō nā tuṁ nādāna

mahāmūluṁ mānava jīvana malyuṁ chē tanē,malyuṁ chē prabhunuṁ tanē ē varadāna

vēḍaphī mahāmūluṁ jīvana tāruṁ, jagamāṁ jīvanamāṁ banatō nā tuṁ nādāna

mēlavyuṁ chē nē mēlavatō rahyō chē, nā daīnē ēmāṁthī rahējē nā tuṁ nādāna

jīvana māṁgē chē sadā samajadārī, samajadārīmāṁ banatō nā tuṁ nādāna

duḥkha sahana karavuṁ paḍaśē tārē nē tārē, pāḍī būmō ēnī banatō nā nādāna

bhūlōnē sudhārī, punarāvartana karīnē ēnuṁ, banatō nā jīvanamāṁ tuṁ nādāna

jīvanamāṁ malatā rahēśē sahakāra tō, rahī ēvī mānyatāmāṁ banatō nā tuṁ nādāna

jīvanamāṁ sukha vinā nathī bījuṁ rē kāṁī, rācī ā khayālōmāṁ, banatō nā tuṁ nādāna

vinā rē yatnō, rahēśē phala malatānē malatā, rācī rē ēmāṁ, banatō nā tuṁ nādāna
Scan Image

Gujarati Bhajan no. 5665 by Satguru Devendra Ghia - Kaka
First...566256635664...Last