1986-12-28
1986-12-28
1986-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11652
જગ સારાના કર્મોને માડી, એના ત્રાજવે તોલશે
જગ સારાના કર્મોને માડી, એના ત્રાજવે તોલશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
લાખ છુપાવશો એને, તોય એના ત્રાજવે એ જોખશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
જાણેઅજાણ્યે કર્મો થાયે, એ પણ એ તો તોલશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
પાપ પુણ્યનો હિસાબ તારો, બરોબર એ તો જોખશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
શ્વાસેશ્વાસના તોલ પણ તારા, એના ત્રાજવે તોલશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
તુજથી છુપાયેલી કામનાઓનો તોલ એ તો તોલશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
અગણિત જીવોના તોલ થાયે, ફરક એમાં તો નવ પડશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
પળેપળનો હિસાબ તારો, સદા એ તો જોખશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
કર્મોની ઝંઝટ સર્વે છોડી, તોલ તો એને સોંપજે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
અંતરની પ્રાર્થના સાચી તારી, હાથ એના તો રોકશે
રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaga sārānā karmōnē māḍī, ēnā trājavē tōlaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
lākha chupāvaśō ēnē, tōya ēnā trājavē ē jōkhaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
jāṇēajāṇyē karmō thāyē, ē paṇa ē tō tōlaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
pāpa puṇyanō hisāba tārō, barōbara ē tō jōkhaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
śvāsēśvāsanā tōla paṇa tārā, ēnā trājavē tōlaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
tujathī chupāyēlī kāmanāōnō tōla ē tō tōlaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
agaṇita jīvōnā tōla thāyē, pharaka ēmāṁ tō nava paḍaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
palēpalanō hisāba tārō, sadā ē tō jōkhaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
karmōnī jhaṁjhaṭa sarvē chōḍī, tōla tō ēnē sōṁpajē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
aṁtaranī prārthanā sācī tārī, hātha ēnā tō rōkaśē
rajamātranī bhūla nava thāyē, barōbara ē tō jōkhaśē
English Explanation |
|
In this bhajan of life approach,
He is saying...
The karmas (actions) of this whole world, Divine Mother will weigh on her scale,
Not even a minute mistake will occur, she will weigh it precisely.
You try to hide your karmas, still she will weigh all of them precisely on her scale,
Not even a minute mistake will occur, she will weigh it precisely.
Actions that ate done intentionally or unintentionally, she will weigh it all.
Account of your sins and virtues, she will weigh it precisely.
Even every breath that you have taken, she will weigh it on her scale.
Not even a minute mistake will occur, she will weigh it precisely.
Your own desires which are still unknown to you, she will weigh it with her scale.
Karmas (actions) of countless creatures will be weighed, there will be no difference in there.
Account of every second of your time, she will weigh,
Not even a minute mistake will occur, she will weigh it precisely.
Leaving all the bungles of your karmas (actions), allow her to manage.
True prayer of yours from your your soul will hold her back.
Not even a minute mistake will occur, she will weigh it precisely.
Kaka is explaining that we do innumerable actions in the journey of life, some intentionally and some unintentionally, some sinful acts and some virtuous acts. All our actions are observed, monitored and accounted by Divine intricately. Eventually, we are answerable to God, therefore we should make sincerely effort to turn within and listen to what soul has to say and transform our mind energy of action into divine energy of stillness which is infinite and eternal.
|