1995-02-09
1995-02-09
1995-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1168
જીવનમાં દુઃખ જ્યારે નહીં સહેવાય
જીવનમાં દુઃખ જ્યારે નહીં સહેવાય
પ્રભુજી રે વ્હાલા, તને કીધા વિના ત્યારે નહીં રહેવાય
ગણવી હોય તો ગણજે મજબૂરી મારી, કે ગણજે એને મારી નબળાઈ
વિરહ જાગી ગયો છે હૈયે જ્યાં, નહીં એ એ જ્યાં જીરવાય
દુઃખ એનું રે ત્યારે, તારી પાસે રડયા વિના નહીં રહેવાય
ચિત્તડું ચોટે ના જ્યાં કામમાં રે મારું, કામ પૂરું ના કરી શકાય
વેદના જઈને એની કહેવી કોને, તારા વિના ના ખાલી થાય
સુખની છાંયડીમાંથી, જીવનમાં બે પળ મળે, હૈયે સુખ ઊભરાય
તારા વિના હૈયું ક્યાંથી ખાલી કરાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવનમાં દુઃખ જ્યારે નહીં સહેવાય
પ્રભુજી રે વ્હાલા, તને કીધા વિના ત્યારે નહીં રહેવાય
ગણવી હોય તો ગણજે મજબૂરી મારી, કે ગણજે એને મારી નબળાઈ
વિરહ જાગી ગયો છે હૈયે જ્યાં, નહીં એ એ જ્યાં જીરવાય
દુઃખ એનું રે ત્યારે, તારી પાસે રડયા વિના નહીં રહેવાય
ચિત્તડું ચોટે ના જ્યાં કામમાં રે મારું, કામ પૂરું ના કરી શકાય
વેદના જઈને એની કહેવી કોને, તારા વિના ના ખાલી થાય
સુખની છાંયડીમાંથી, જીવનમાં બે પળ મળે, હૈયે સુખ ઊભરાય
તારા વિના હૈયું ક્યાંથી ખાલી કરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ duḥkha jyārē nahīṁ sahēvāya
prabhujī rē vhālā, tanē kīdhā vinā tyārē nahīṁ rahēvāya
gaṇavī hōya tō gaṇajē majabūrī mārī, kē gaṇajē ēnē mārī nabalāī
viraha jāgī gayō chē haiyē jyāṁ, nahīṁ ē ē jyāṁ jīravāya
duḥkha ēnuṁ rē tyārē, tārī pāsē raḍayā vinā nahīṁ rahēvāya
cittaḍuṁ cōṭē nā jyāṁ kāmamāṁ rē māruṁ, kāma pūruṁ nā karī śakāya
vēdanā jaīnē ēnī kahēvī kōnē, tārā vinā nā khālī thāya
sukhanī chāṁyaḍīmāṁthī, jīvanamāṁ bē pala malē, haiyē sukha ūbharāya
tārā vinā haiyuṁ kyāṁthī khālī karāya
English Explanation: |
|
When suffering in life will become unbearable,
Oh my beloved God, at that time it will not be possible to stay without telling you.
If you want to consider it as my helplessness, then consider it as my need or consider it as my weakness.
When detachment has arisen in my heart, it will not be bearable.
Then without crying in front of you, its suffering will be unbearable.
When my mind cannot remain steady in the work, then I am not able to complete the work.
Whom do I tell about this pain; I am unable to get empty except in front of you.
In the shade of happiness, a moment or two I get in life, then the joy arises in the heart.
Except in front of you where else can I pour out my heart.
|
|