1987-03-15
1987-03-15
1987-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11731
હૈયું શાંતિ ઝંખી રહ્યું, શોધ એની તો કરતું રહ્યું
હૈયું શાંતિ ઝંખી રહ્યું, શોધ એની તો કરતું રહ્યું
શાંતિ માટે તલસી રહ્યું, શાંતિ કાજે ફરતું ને ફરતું રહ્યું
સંજોગ જાગ્યા જીવનમાં, અશાંત હૈયું તો ફરતું રહ્યું
અશાંત એવું હૈયું મારું, શાંતિને તો સદા ઝંખી રહ્યું
થાતા સુખનો સંગ એને, સુખ તો એ અનુભવી રહ્યું
દુઃખનો સંગ તો થાતા, દુઃખી-દુઃખી તો એ બહુ થયું
સાચા ખોટા ઘા તો જગના, સદા એ તો ઝીલતું રહ્યું
સંજોગ સાથે જોડાતું ગયું, સંજોગથી તો મુક્ત ના થયું
કદી-કદી એ પ્રફુલ્લિત રહ્યું, કદી એ સંકોચાઈ રહ્યું
ભાવે-ભાવે ભીંજાતું ગયું, ભાવોમાં એ તણાતું રહ્યું
ભાવોમાં ના સ્થિર રહ્યું, સ્થિરતા તો એ ઝંખી રહ્યું
સ્થિર એવા `મા’ ના ચરણમાં, સ્થિરતા તો એ પામી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyuṁ śāṁti jhaṁkhī rahyuṁ, śōdha ēnī tō karatuṁ rahyuṁ
śāṁti māṭē talasī rahyuṁ, śāṁti kājē pharatuṁ nē pharatuṁ rahyuṁ
saṁjōga jāgyā jīvanamāṁ, aśāṁta haiyuṁ tō pharatuṁ rahyuṁ
aśāṁta ēvuṁ haiyuṁ māruṁ, śāṁtinē tō sadā jhaṁkhī rahyuṁ
thātā sukhanō saṁga ēnē, sukha tō ē anubhavī rahyuṁ
duḥkhanō saṁga tō thātā, duḥkhī-duḥkhī tō ē bahu thayuṁ
sācā khōṭā ghā tō jaganā, sadā ē tō jhīlatuṁ rahyuṁ
saṁjōga sāthē jōḍātuṁ gayuṁ, saṁjōgathī tō mukta nā thayuṁ
kadī-kadī ē praphullita rahyuṁ, kadī ē saṁkōcāī rahyuṁ
bhāvē-bhāvē bhīṁjātuṁ gayuṁ, bhāvōmāṁ ē taṇātuṁ rahyuṁ
bhāvōmāṁ nā sthira rahyuṁ, sthiratā tō ē jhaṁkhī rahyuṁ
sthira ēvā `mā' nā caraṇamāṁ, sthiratā tō ē pāmī gayuṁ
English Explanation |
|
He is saying...
Heart is longing for peace, and is always searching for peace.
It is yearning for peace and is roaming in search of peace.
Certain emerged circumstances make heart restless, though this restless heart is longing for peace.
As soon as it is accompanied by happiness, it experiences joy. And as soon as it is met with grief, it experiences unhappiness.
Heart keeps on sustaining right and wrong wound thrown by this world, and it gets tied with circumstances, it is never free from effects of these circumstances.
Sometimes, it becomes joyous and sometimes it shrinks in despair.
It is always immersed in emotions and always stretches in emotions. It is never stable though it is longing for stability.
Finally it finds stability in Divine Mother 's feet which are as steady as it can be.
In this bhajan, kaka is explaining about stability of our heart. Our heart goes through many ups and downs of life situations, and many favourable and unfavourable circumstances, and also variety of emotions. And during this battles, it is difficult for our heart to remain stable, and it keeps on longing for peace. But peace can not be found anywhere else other than in feet of Divine Mother. When one gets connected with Divine, then he remains peaceful in any kind of situations or circumstances. Constant state of joy can prevail when one has complete faith in Divine irrespective of the circumstances. This utmost faith makes one stand tall under any weather.
|