1987-03-20
1987-03-20
1987-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11736
અમે તો ભીંજાયા માડી, તારા તો ભાવમાં
અમે તો ભીંજાયા માડી, તારા તો ભાવમાં
તું ભી તો ભીંજાજે માડી, અમારા તો ભાવમાં
અમે તો બંધાયા માડી, તારા તો પ્યારમાં
તું ભી તો બંધાજે માડી, અમારા તો પ્યારમાં
અમે તો ઝંખીએ માડી, રહેવા તારી તો સાથમાં
તું ભી તો ઝંખજે માડી, રહેવા અમારી સાથમાં
નીરખતાં તને માડી, રહીએ ના અમે ભાનમાં
નીરખતાં અમને માડી, ના રહેજે તું ભી ભાનમાં
અમે તો ઝૂરીએ માડી, તારા તો વિયોગમાં
તું ભી તો ઝૂરજે માડી, અમારા વિયોગમાં
પાડીએ પગલાં માડી, અમે તો તારા દ્વારમાં
તું પણ પાડજે પગલાં માડી, અમારા દ્વારમાં
દીધો છે હાથ અમારો માડી, તારા તો હાથમાં
તું પણ દેજે તારો હાથ તો અમારા હાથમાં
મળતાં તને તો માડી, આવીએ અમે આનંદમાં
તું પણ મળતાં અમને માડી, રહેજે આનંદમાં
યુગો યુગોથી ઝીલ્યાં છે માડી, ઘા વિધાતાના કારમાં
ઝીલશું અમે એ તો માડી, સદા તારા પ્યારમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અમે તો ભીંજાયા માડી, તારા તો ભાવમાં
તું ભી તો ભીંજાજે માડી, અમારા તો ભાવમાં
અમે તો બંધાયા માડી, તારા તો પ્યારમાં
તું ભી તો બંધાજે માડી, અમારા તો પ્યારમાં
અમે તો ઝંખીએ માડી, રહેવા તારી તો સાથમાં
તું ભી તો ઝંખજે માડી, રહેવા અમારી સાથમાં
નીરખતાં તને માડી, રહીએ ના અમે ભાનમાં
નીરખતાં અમને માડી, ના રહેજે તું ભી ભાનમાં
અમે તો ઝૂરીએ માડી, તારા તો વિયોગમાં
તું ભી તો ઝૂરજે માડી, અમારા વિયોગમાં
પાડીએ પગલાં માડી, અમે તો તારા દ્વારમાં
તું પણ પાડજે પગલાં માડી, અમારા દ્વારમાં
દીધો છે હાથ અમારો માડી, તારા તો હાથમાં
તું પણ દેજે તારો હાથ તો અમારા હાથમાં
મળતાં તને તો માડી, આવીએ અમે આનંદમાં
તું પણ મળતાં અમને માડી, રહેજે આનંદમાં
યુગો યુગોથી ઝીલ્યાં છે માડી, ઘા વિધાતાના કારમાં
ઝીલશું અમે એ તો માડી, સદા તારા પ્યારમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amē tō bhīṁjāyā māḍī, tārā tō bhāvamāṁ
tuṁ bhī tō bhīṁjājē māḍī, amārā tō bhāvamāṁ
amē tō baṁdhāyā māḍī, tārā tō pyāramāṁ
tuṁ bhī tō baṁdhājē māḍī, amārā tō pyāramāṁ
amē tō jhaṁkhīē māḍī, rahēvā tārī tō sāthamāṁ
tuṁ bhī tō jhaṁkhajē māḍī, rahēvā amārī sāthamāṁ
nīrakhatāṁ tanē māḍī, rahīē nā amē bhānamāṁ
nīrakhatāṁ amanē māḍī, nā rahējē tuṁ bhī bhānamāṁ
amē tō jhūrīē māḍī, tārā tō viyōgamāṁ
tuṁ bhī tō jhūrajē māḍī, amārā viyōgamāṁ
pāḍīē pagalāṁ māḍī, amē tō tārā dvāramāṁ
tuṁ paṇa pāḍajē pagalāṁ māḍī, amārā dvāramāṁ
dīdhō chē hātha amārō māḍī, tārā tō hāthamāṁ
tuṁ paṇa dējē tārō hātha tō amārā hāthamāṁ
malatāṁ tanē tō māḍī, āvīē amē ānaṁdamāṁ
tuṁ paṇa malatāṁ amanē māḍī, rahējē ānaṁdamāṁ
yugō yugōthī jhīlyāṁ chē māḍī, ghā vidhātānā kāramāṁ
jhīlaśuṁ amē ē tō māḍī, sadā tārā pyāramāṁ
English Explanation |
|
In this one more devotional, Gujarati bhajan,
He is communicating...
We are soaked in feelings for you so deep, O Mother, you also get soaked in feelings for us.
We are bounded in your love so deep, O Mother, you also get bounded in love for us.
We are yearning to be with you, O Mother, you also yearn to be with us.
Looking at you, we lose our senses, O Mother, you also feel the same looking at us.
We are feeling the anguish in separation from you, O Mother, you also feel the same anguish in disconnection with us.
We are taking steps towards your doorstep, O Mother, you also take steps towards our doorstep.
We have given our hands in your hands, O Mother, you also give your hands in our hands.
Meeting with you, gives us immense pleasure, O Mother, you also feel the pleasure meeting us.
Since ages, we have suffered sharp blows of destiny, O Mother, we will always bear with it, because we love you.
Kaka is explaining that we should lift ourselves to the level where Divine Mother also feels equal connection of love, respect and longing for us as we are feeling for her.
|