Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 774 | Date: 28-Apr-1987
`મા’ તું હવે જાગ જરા, જાગ જરા, જાગ જરા
`mā' tuṁ havē jāga jarā, jāga jarā, jāga jarā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 774 | Date: 28-Apr-1987

`મા’ તું હવે જાગ જરા, જાગ જરા, જાગ જરા

  No Audio

`mā' tuṁ havē jāga jarā, jāga jarā, jāga jarā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-04-28 1987-04-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11763 `મા’ તું હવે જાગ જરા, જાગ જરા, જાગ જરા `મા’ તું હવે જાગ જરા, જાગ જરા, જાગ જરા

વીત્યા યોગ નિદ્રામાં તો યુગો રે ઘણા - `મા’ ...

નાખ તારા જગ પર નજર, માયામાં પીડાયે ઘણા - `મા’ ...

નૂર દેખાતા નથી માનવ ઉપર, દેખાય ફિક્કા તો ચહેરા - `મા’ ...

દિનરાત મથતા રહે, તોય પૂરાયે ના, પેટના તો ખાડા - `મા’ ...

બંધાયા છે માયાના બંધને, લાગ્યા એ અતિ પ્યારા - `મા’ ...

કદી શું કરે, શું ના કરે, નથી તો મનના ઠેકાણા - `મા’ ...

રહ્યાં અંધકારે અટવાઈ, ઝંખી રહ્યાં છે પ્રકાશ સદા- `મા’ ...

ચાલે હાલે છે ઘણું, મળ્યા નથી તારા તો દરવાજા - `મા’ ...

જાગી પકડજે હાથ તું સદા, તારી વાટ તો જોઈ રહ્યાં - `મા’ ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

`mā' tuṁ havē jāga jarā, jāga jarā, jāga jarā

vītyā yōga nidrāmāṁ tō yugō rē ghaṇā - `mā' ...

nākha tārā jaga para najara, māyāmāṁ pīḍāyē ghaṇā - `mā' ...

nūra dēkhātā nathī mānava upara, dēkhāya phikkā tō cahērā - `mā' ...

dinarāta mathatā rahē, tōya pūrāyē nā, pēṭanā tō khāḍā - `mā' ...

baṁdhāyā chē māyānā baṁdhanē, lāgyā ē ati pyārā - `mā' ...

kadī śuṁ karē, śuṁ nā karē, nathī tō mananā ṭhēkāṇā - `mā' ...

rahyāṁ aṁdhakārē aṭavāī, jhaṁkhī rahyāṁ chē prakāśa sadā- `mā' ...

cālē hālē chē ghaṇuṁ, malyā nathī tārā tō daravājā - `mā' ...

jāgī pakaḍajē hātha tuṁ sadā, tārī vāṭa tō jōī rahyāṁ - `mā' ...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, Kaka is trying to invoke Divine Mother and pleading with her to see plight and misery of the people of this world.

He is saying...

O Divine Mother, you please wake up a little, wake up a little, wake up a little.

We have passed many Eras in sleeping, O Mother, please take a look at your creation, many are suffering in this illusion.

There is no radiance(awareness) on faces of humans. They are looking so pale(ignorant).

They are stuck in the darkness (ego, desires etc), they are looking for some light(direction).

They are wandering around, not able to see the door leading to you(spiritual pathway).

O Mother, please take them under your shelter and bestow your grace upon them. They have been waiting for you(upliftment).

Kaka is pleading on behalf of people to Divine Mother to accept them, truly guide them to Divine door, despite their imperfections. They are not able to help themselves, therefore, finally, he is leaving it in Divine Mother 's hand.
Scan Image

Gujarati Bhajan no. 774 by Satguru Devendra Ghia - Kaka
First...772773774...Last