Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 776 | Date: 01-May-1987
આવી જગમાં, કરવું હતું શું નું શું, શું નું શું કરી રહ્યો
Āvī jagamāṁ, karavuṁ hatuṁ śuṁ nuṁ śuṁ, śuṁ nuṁ śuṁ karī rahyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 776 | Date: 01-May-1987

આવી જગમાં, કરવું હતું શું નું શું, શું નું શું કરી રહ્યો

  No Audio

āvī jagamāṁ, karavuṁ hatuṁ śuṁ nuṁ śuṁ, śuṁ nuṁ śuṁ karī rahyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-05-01 1987-05-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11765 આવી જગમાં, કરવું હતું શું નું શું, શું નું શું કરી રહ્યો આવી જગમાં, કરવું હતું શું નું શું, શું નું શું કરી રહ્યો

નાથવી હતી માયાને, માયાના નાચમાં હું નાચી રહ્યો

ક્રોધને લેવો હતો કાબૂમાં, ક્રોધ મને કાબૂમાં લઈ ગયો - આવી...

અહંકારનો દોર લેવો હતો હાથમાં, અહં તો મુજને દોરી ગયો - આવી...

લોભને રાખવો હતો વશમાં, લોભમાં તો હું દોડી રહ્યો - આવી...

કામને બાળવો હતો મુજમાં, કામ તો મુજને બાળી રહ્યો - આવી...

કરવો હતો શિકાર આળસનો, આળસનો શિકાર બની રહ્યો - આવી...

સફળતા હૈયે ઝંખી ઘણી, નિષ્ફળતામાં સરી રહ્યો - આવી...

કરવી હતી મન પર સવારી, મન મુજ પર સવારી કરી ગયો - આવી...

રસ્તો શોધી રહ્યો પ્રભુનો, રસ્તો પ્રભુનો તો ચૂકી ગયો - આવી...

કરવું હતું હવે મનને સ્થિર સદા, અસ્થિર મનને કરતો રહ્યો - આવી...

ખુદમાં દોષ ગોતવા ભૂલી, અન્યમાં દોષ શોધી રહ્યો - આવી...

રહેવું હતું સદા પ્રભુના ચરણમાં, માયાના ચરણમાં લોટી રહ્યો - આવી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī jagamāṁ, karavuṁ hatuṁ śuṁ nuṁ śuṁ, śuṁ nuṁ śuṁ karī rahyō

nāthavī hatī māyānē, māyānā nācamāṁ huṁ nācī rahyō

krōdhanē lēvō hatō kābūmāṁ, krōdha manē kābūmāṁ laī gayō - āvī...

ahaṁkāranō dōra lēvō hatō hāthamāṁ, ahaṁ tō mujanē dōrī gayō - āvī...

lōbhanē rākhavō hatō vaśamāṁ, lōbhamāṁ tō huṁ dōḍī rahyō - āvī...

kāmanē bālavō hatō mujamāṁ, kāma tō mujanē bālī rahyō - āvī...

karavō hatō śikāra ālasanō, ālasanō śikāra banī rahyō - āvī...

saphalatā haiyē jhaṁkhī ghaṇī, niṣphalatāmāṁ sarī rahyō - āvī...

karavī hatī mana para savārī, mana muja para savārī karī gayō - āvī...

rastō śōdhī rahyō prabhunō, rastō prabhunō tō cūkī gayō - āvī...

karavuṁ hatuṁ havē mananē sthira sadā, asthira mananē karatō rahyō - āvī...

khudamāṁ dōṣa gōtavā bhūlī, anyamāṁ dōṣa śōdhī rahyō - āvī...

rahēvuṁ hatuṁ sadā prabhunā caraṇamāṁ, māyānā caraṇamāṁ lōṭī rahyō - āvī...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Shri Devendra Ghia, (Kaka) is emphasising on making sincere efforts to bring change in us and lead to fulfilling our true purpose in life.

He is saying...

After being here, I wanted to do so much and so much, instead

I am doing what not and what not.

Wanted to dispel effects of illusion, instead I am dancing in choreography of this illusion.

Wanted to control my anger, instead anger is controlling me.

Wanted to take the streak of my arrogance in my hand, instead, arrogance is driving me.

Wanted to keep my greed intact, instead, I am moving in greed.

Wanted to burn my desires, instead, desires are burning me.

Want to hunt my laziness, instead, laziness is hunting me down.

Wanted to achieve success in all , instead, failure is sliding on me.

Wanted to ride above my emotions, instead, emotions are riding on me.

Wanted to search for Divine path, instead, got lost and missed the road.

Wanted to remain calm and steady, instead, became restless and unstable.

Wanted to find my own imperfections, instead, kept on finding faults in others.

Wanted to take refuge in Almighty, instead, took refuge in delusion and illusion.

Kaka is showing how deluded we are in our thoughts, emotions and vision.

How far far away, we have drifted from our true purpose and destination, and not making any spirited effort.
Scan Image

Gujarati Bhajan no. 776 by Satguru Devendra Ghia - Kaka
First...775776777...Last