Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 884 | Date: 03-Jul-1987
રિસાઈ-રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું
Risāī-risāī tujathī māḍī kyāṁ mārē jāvuṁ, kyāṁ mārē jāvuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 884 | Date: 03-Jul-1987

રિસાઈ-રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું

  No Audio

risāī-risāī tujathī māḍī kyāṁ mārē jāvuṁ, kyāṁ mārē jāvuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1987-07-03 1987-07-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11873 રિસાઈ-રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું રિસાઈ-રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું

નજરે તો ન દેખાયે `મા’ એવું કોઈ ઠેકાણું, ક્યાં મારે જાવું

મનની વાતું મનમાં રાખું ભરી, તોય રહે ના તુજથી અજાણ્યું - ક્યાં...

ભાગી, ભાગી, ભાગું તુજથી માડી, ના દૂર તુજથી તો ભગાયું - ક્યાં...

ના કરે તું તો મારું માન્યું, કરાવે તું તો બધું તારું ધાર્યું - ક્યાં...

સમજ પડે ના હવે તો મુજને માડી, ક્યાં મારે તો જાવું - ક્યાં...

ઘડીમાં બેસે તું તો પાસે, ઘડીમાં દૂર, જ્યાં આંખ મારી હટાવું - ક્યાં...

પકડવા જાઉં તુજને તો માડી, ત્યાં તો હું તો સદાયે પકડાવું - ક્યાં...

ઘડીમાં દેખાયે રૌદ્ર, ઘડીમાં તો સુંદર, કેવી રીતે તુજને પામું - ક્યાં...

દયા કરી હવે, તું જ બતાવ તો માડી, ક્યાં મારે તો જાવું - ક્યાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

risāī-risāī tujathī māḍī kyāṁ mārē jāvuṁ, kyāṁ mārē jāvuṁ

najarē tō na dēkhāyē `mā' ēvuṁ kōī ṭhēkāṇuṁ, kyāṁ mārē jāvuṁ

mananī vātuṁ manamāṁ rākhuṁ bharī, tōya rahē nā tujathī ajāṇyuṁ - kyāṁ...

bhāgī, bhāgī, bhāguṁ tujathī māḍī, nā dūra tujathī tō bhagāyuṁ - kyāṁ...

nā karē tuṁ tō māruṁ mānyuṁ, karāvē tuṁ tō badhuṁ tāruṁ dhāryuṁ - kyāṁ...

samaja paḍē nā havē tō mujanē māḍī, kyāṁ mārē tō jāvuṁ - kyāṁ...

ghaḍīmāṁ bēsē tuṁ tō pāsē, ghaḍīmāṁ dūra, jyāṁ āṁkha mārī haṭāvuṁ - kyāṁ...

pakaḍavā jāuṁ tujanē tō māḍī, tyāṁ tō huṁ tō sadāyē pakaḍāvuṁ - kyāṁ...

ghaḍīmāṁ dēkhāyē raudra, ghaḍīmāṁ tō suṁdara, kēvī rītē tujanē pāmuṁ - kyāṁ...

dayā karī havē, tuṁ ja batāva tō māḍī, kyāṁ mārē tō jāvuṁ - kyāṁ...
English Explanation Increase Font Decrease Font

In his customary style of conversation with Divine Mother,

He is communicating...

Sulking with you, O Mother, where can I go, where can I go, there is no place where you cannot see me.

Even if I keep my feelings hidden in my heart, I still cannot keep them hidden from you.

Even if I run away from you, O Mother, I cannot run away far from you.

You don’t listen to me , O Mother, you make me do exactly what you want me to do. Now, I don’t understand, O Mother, where can I go.

In a second, you sit with me , and next moment, you go far away as I look the other way. I try to catch you, O Mother, and always, end up being caught.

Sometimes, you look angry, and sometimes you look very beautiful and serene, how do I attain you, O Mother.

Now, please show mercy, O Mother, and show me where to go.

Kaka is very beautifully explaining that we need to acknowledge that Divine Mother is the doer and we are all the bystanders. We are all playing parts in her play. We are the actors and she is the director of this play. We cannot get away from her vision for us and we will eventually, do exactly as per her planning. So, there is no point in sulking with her, instead, have faith in her and follow in her footsteps and we will be completely fulfilled.
Scan Image

Gujarati Bhajan no. 884 by Satguru Devendra Ghia - Kaka
First...883884885...Last