Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 938 | Date: 10-Aug-1987
સુખનું કારણ જો જડે, તો જગમાં દુઃખી ના રહે કોઈ
Sukhanuṁ kāraṇa jō jaḍē, tō jagamāṁ duḥkhī nā rahē kōī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 938 | Date: 10-Aug-1987

સુખનું કારણ જો જડે, તો જગમાં દુઃખી ના રહે કોઈ

  No Audio

sukhanuṁ kāraṇa jō jaḍē, tō jagamāṁ duḥkhī nā rahē kōī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-08-10 1987-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11927 સુખનું કારણ જો જડે, તો જગમાં દુઃખી ના રહે કોઈ સુખનું કારણ જો જડે, તો જગમાં દુઃખી ના રહે કોઈ

સુખસાગર તો છે રે માતા, પાસે પહોંચે એની ના કોઈ

નાશવંત ચીજમાં સુખ જો શોધે, શાશ્વત સુખ એ ન હોય

સુખની તો છે એ એક જ દાતા, મળે ન બીજી કોઈ એની જોડ

આભાસી સુખ તો ના ટકે, ટકે આભાસ જ્યાં સુધી હોય

સુખ મળતાં શાંતિ ના મળે, સાચું સુખ એ તો ન હોય

આશાઓ તો ત્યાં અટકી જાયે, હૈયું રહે સુખથી તરબોળ

રહે આધાર સુખનો જો બીજે, સાચું સુખ એ તો ન હોય

સુખનું મૂળ રહ્યું છે તો તુજમાં, ત્યાં તું એને ખોળ

મારી ડૂબકી, ડૂબીશ તું એમાં, બીજું સુખ ફિક્કું હોય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhanuṁ kāraṇa jō jaḍē, tō jagamāṁ duḥkhī nā rahē kōī

sukhasāgara tō chē rē mātā, pāsē pahōṁcē ēnī nā kōī

nāśavaṁta cījamāṁ sukha jō śōdhē, śāśvata sukha ē na hōya

sukhanī tō chē ē ēka ja dātā, malē na bījī kōī ēnī jōḍa

ābhāsī sukha tō nā ṭakē, ṭakē ābhāsa jyāṁ sudhī hōya

sukha malatāṁ śāṁti nā malē, sācuṁ sukha ē tō na hōya

āśāō tō tyāṁ aṭakī jāyē, haiyuṁ rahē sukhathī tarabōla

rahē ādhāra sukhanō jō bījē, sācuṁ sukha ē tō na hōya

sukhanuṁ mūla rahyuṁ chē tō tujamāṁ, tyāṁ tuṁ ēnē khōla

mārī ḍūbakī, ḍūbīśa tuṁ ēmāṁ, bījuṁ sukha phikkuṁ hōya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is reflecting on true happiness.

He is saying...

If the reason for happiness is found, then no one will remain unhappy in this world.

An ocean of happiness is The Divine Mother, no one reaches up to her.

If the happiness is searched in not so permanent things, then eternal happiness will never be found.

Illusory happiness will not last, it will only last till the illusion lasts.

This acquired happiness, doesn’t bring peace, it is not true happiness.

Hopes are curtailed, and heart is soaked in happiness. If source of happiness is somewhere else, that is not true happiness.

The source of happiness is within you. Need to search for happiness within you. If you take a dip in there, then other type of happiness will quickly fade.

Kaka is explaining that the happiness derived from outside source is temporary and delusional. This happiness is relative. It will never bring peace. The source of joy is within us. It is not subjected to any conditions. That is eternal happiness. This happiness can be found only when our connection with Divine is experienced.
Scan Image

Gujarati Bhajan no. 938 by Satguru Devendra Ghia - Kaka
First...937938939...Last