Hymn No. 954 | Date: 22-Aug-1987
મિટાવી દે ચિંતાઓ બધી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
miṭāvī dē ciṁtāō badhī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1987-08-22
1987-08-22
1987-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11943
મિટાવી દે ચિંતાઓ બધી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
મિટાવી દે ચિંતાઓ બધી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
સમાવી દે આશાઓ બધી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
દેજે હૈયું સદા પ્રેમે ભર્યું `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
જાગે નહીં વેર, દેજે આશિષ એવા `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
કૂડકપટ જાઉં સદા તો ભૂલી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
કરું નિષ્કામ કર્મો, દે શક્તિ એવી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
ભૂલું ના ભક્તિ હૈયેથી તારી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
મોહે તો ના ભરમાવું જોજે `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
ડરને તો વસવા ના દઉં હૈયે `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
કામથી તો સદા રહું અળગો `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
ખંખેરી અસંતોષ, દેજે હૈયે સંતોષ રચાવી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
કરું યત્નો પૂરાં, આળસ તો ખંખેરી `મા’, દઈ દે હૈયે તો શાંતિ, શાંતિ, શાંતિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
miṭāvī dē ciṁtāō badhī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
samāvī dē āśāō badhī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
dējē haiyuṁ sadā prēmē bharyuṁ `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
jāgē nahīṁ vēra, dējē āśiṣa ēvā `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
kūḍakapaṭa jāuṁ sadā tō bhūlī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
karuṁ niṣkāma karmō, dē śakti ēvī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
bhūluṁ nā bhakti haiyēthī tārī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
mōhē tō nā bharamāvuṁ jōjē `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
ḍaranē tō vasavā nā dauṁ haiyē `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
kāmathī tō sadā rahuṁ alagō `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
khaṁkhērī asaṁtōṣa, dējē haiyē saṁtōṣa racāvī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
karuṁ yatnō pūrāṁ, ālasa tō khaṁkhērī `mā', daī dē haiyē tō śāṁti, śāṁti, śāṁti
English Explanation |
|
He is praying...
Please eliminate all my worries, O Mother,
Please give in my heart only peace, peace and peace.
Please contain all my hopes, O Mother,
Please give in my heart only peace, peace and peace.
Always give heart which is full of love, O Mother,
Please give in my heart only peace, peace and peace.
Revenge doesn’t rise, give such blessings, O Mother,
Please give in my heart only peace, peace and peace.
I forget about lying and cheating, O Mother,
Please give in my heart only peace, peace and peace.
Please give strength to do selfless work,
Please give in my heart only peace, peace and peace.
I do not forget your worship from my heart, O Mother,
Please give in my heart only peace, peace and peace.
Please check that I do not get tempted by temptation, O Mother,
Please give in my heart only peace, peace and peace.
I do not let fear reside in my heart, O Mother,
Please give in my heart only peace, peace and peace.
I remain separate from lust, O Mother,
Please give in my heart only peace, peace and peace.
Shedding away dissatisfaction, please spread satisfaction in my heart,
Please give in my heart only peace, peace and peace.
Please make my efforts complete, shedding away the laziness,
Please give in my heart only peace, peace and peace.
Kaka is yearning for only peace in life. Kaka’s bhajans reflect simplicity, devotion and yearning.
Peaceful approach towards life leads to spiritual approach in life. Spiritual awareness can never rise in chaotic environment of inner being.
|