1993-01-20
1993-01-20
1993-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12
પડી જાય રે તનડું રે પ્રભુ તારા કાજે, એમાં વધુ તો મેં શું કર્યું

દીધું છે જ્યાં, એ તેં તો મને, પડે તારા માટે તો, એમાં વધુ તો મેં શું કર્યું
કરવા દર્શન તારા રે પ્રભુ, છોડવું પડે જો એ છોડું, એમાં વધુ તો મેં શું કર્યું
એક ચિત્ત બની બેસવું પડે તારા કાજે જો એમ બેસું, એમાં વધુ તો મેં શું કર્યું
ધ્યાન ધરવા તારા કાજે, ધ્યાન જો તારું હું ધરું, એમાં વધુ તો મેં શું કર્યું
તારા દર્શન કાજે રે પ્રભુ, જગની માયા જો હું છોડું, એમાં વધુ તો મેં શું કર્યું
તને પામવા રે પ્રભુ, મનડાંને તારામાં જો જોડું, એમાં વધુ તો મેં શું કર્યું
મારા પ્રેમ નીતરતા હૈયાંને, તારા પ્રેમમાં જો ડુબાડી દઉં, એમાં વધુ તો મેં શું કર્યું
મુક્તિ કાજે રે પ્રભુ, શરણું તારું લેવું પડે તો લઉં, એમાં વધુ તો મેં શું કર્યું
તારી યાદમાં જો જગ ભાન ભૂલી જાઉં, એ હું તો ભૂલું રે, એમાં વધુ તો મેં શું કર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paḍī jāya rē tanaḍuṁ rē prabhu tārā kājē, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
dīdhuṁ chē jyāṁ, ē tēṁ tō manē, paḍē tārā māṭē tō, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
karavā darśana tārā rē prabhu, chōḍavuṁ paḍē jō ē chōḍuṁ, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
ēka citta banī bēsavuṁ paḍē tārā kājē jō ēma bēsuṁ, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
dhyāna dharavā tārā kājē, dhyāna jō tāruṁ huṁ dharuṁ, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
tārā darśana kājē rē prabhu, jaganī māyā jō huṁ chōḍuṁ, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
tanē pāmavā rē prabhu, manaḍāṁnē tārāmāṁ jō jōḍuṁ, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
mārā prēma nītaratā haiyāṁnē, tārā prēmamāṁ jō ḍubāḍī dauṁ, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
mukti kājē rē prabhu, śaraṇuṁ tāruṁ lēvuṁ paḍē tō lauṁ, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
tārī yādamāṁ jō jaga bhāna bhūlī jāuṁ, ē huṁ tō bhūluṁ rē, ēmāṁ vadhu tō mēṁ śuṁ karyuṁ
|