1995-11-10
1995-11-10
1995-11-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12011
અંધારું અંધારું અંધારું અંધારું (2)
અંધારું અંધારું અંધારું અંધારું (2)
ભૂલી શકે અંધારામાં તો સહુ કોઈને, તોયે લાગ્યું ના અંધારું કોઈને પ્યારું
હશે ભરી ચિંતાઓ જ્યાં હૈયાંમાં, લાગશે અંધારું ત્યારે તો અકારું
પેસ્યો ડર જ્યાં કોઈના હૈયાંમાં, અંધારું એને તો સતત ડરાવવાનું
ધરશે રૂપ અંધારામાં ચિંતાઓ અનેક, હશે રૂપ કદી બિહામણું
નીકળ્યો ચોર કરવા ચોરી રે જગમાં, લાગ્યું અંધારું ત્યારે એને રે વહાલું
પણ પૂરાયો જ્યાં એ કાળકોટડીમાં, લાગ્યું અંધારું ત્યારે એને અકારું
જગનો કરવો નથી જેણે સામનો જીવનમાં, કરશે પસંદ ત્યારે તો એ અંધારું
દુર્ભાગ્યે જીવનને જ્યાં ભીંસમાં લીધું, છવાયે જીવનમાં ત્યારે ઘેરું અંધારું
સાચી સમજ દેશે સામનાની જે ત્યાગી, છવાઈ જાશે જીવનમાં અંધારું ને અંધારું
ઝીલી ના શક્યા જે તેજ જીવનમાં, રહી જાશે એના જીવનમાં અંધારું ને અંધારું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁdhāruṁ aṁdhāruṁ aṁdhāruṁ aṁdhāruṁ (2)
bhūlī śakē aṁdhārāmāṁ tō sahu kōīnē, tōyē lāgyuṁ nā aṁdhāruṁ kōīnē pyāruṁ
haśē bharī ciṁtāō jyāṁ haiyāṁmāṁ, lāgaśē aṁdhāruṁ tyārē tō akāruṁ
pēsyō ḍara jyāṁ kōīnā haiyāṁmāṁ, aṁdhāruṁ ēnē tō satata ḍarāvavānuṁ
dharaśē rūpa aṁdhārāmāṁ ciṁtāō anēka, haśē rūpa kadī bihāmaṇuṁ
nīkalyō cōra karavā cōrī rē jagamāṁ, lāgyuṁ aṁdhāruṁ tyārē ēnē rē vahāluṁ
paṇa pūrāyō jyāṁ ē kālakōṭaḍīmāṁ, lāgyuṁ aṁdhāruṁ tyārē ēnē akāruṁ
jaganō karavō nathī jēṇē sāmanō jīvanamāṁ, karaśē pasaṁda tyārē tō ē aṁdhāruṁ
durbhāgyē jīvananē jyāṁ bhīṁsamāṁ līdhuṁ, chavāyē jīvanamāṁ tyārē ghēruṁ aṁdhāruṁ
sācī samaja dēśē sāmanānī jē tyāgī, chavāī jāśē jīvanamāṁ aṁdhāruṁ nē aṁdhāruṁ
jhīlī nā śakyā jē tēja jīvanamāṁ, rahī jāśē ēnā jīvanamāṁ aṁdhāruṁ nē aṁdhāruṁ
|
|