1995-12-12
1995-12-12
1995-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12054
કરું કરું જગમાં હું ઘણું ઘણું કરું, જાણું ના હું, કેમ એ પૂરું કરું

કરતોને કરતો હું તો રહું, ધાર્યું પ્રભુનું તોયે થાતુંને થાતું રહ્યું
મળતા નિષ્ફળતા તો જીવનમાં, દોષ કર્મોનો તો હું કાઢુંને કાઢું
કાર્યમાં કદી મારી યોગ્યતા કે, અયોગ્યતા ઉપર વિચાર ના કરું
મેળવવામાંને મેળવવામાં તલ્લીન બનું, મન ને વિચારોથી વિશુદ્ધતા વીસરું
નિરાશાને નિરાશાઓમાં જ્યાં ડૂબું, ભાગ્ય સામે હાથ જોડી હું તો બેસું
ભાગ્ય ને કર્મમાં જ્યાં અટવાઉં, પુરુષાર્થ ઉપર પૂર્ણવિરામ ત્યારે તો મૂકું
ઇચ્છાઓ જીવનમાં જ્યાં ના છોડી શકું, આશરો પુરુષાર્થમાં પાછો શોધું
ખોટા વિચારોને ખોટા ભાવોને, નજરમાં જ્યાં હું ના રાખું
વિશ્વાસ વિના જ્યાં ત્યાં હું ભટકું, કાર્ય પૂરું ત્યાં ના હું કરી શકું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karuṁ karuṁ jagamāṁ huṁ ghaṇuṁ ghaṇuṁ karuṁ, jāṇuṁ nā huṁ, kēma ē pūruṁ karuṁ
karatōnē karatō huṁ tō rahuṁ, dhāryuṁ prabhunuṁ tōyē thātuṁnē thātuṁ rahyuṁ
malatā niṣphalatā tō jīvanamāṁ, dōṣa karmōnō tō huṁ kāḍhuṁnē kāḍhuṁ
kāryamāṁ kadī mārī yōgyatā kē, ayōgyatā upara vicāra nā karuṁ
mēlavavāmāṁnē mēlavavāmāṁ tallīna banuṁ, mana nē vicārōthī viśuddhatā vīsaruṁ
nirāśānē nirāśāōmāṁ jyāṁ ḍūbuṁ, bhāgya sāmē hātha jōḍī huṁ tō bēsuṁ
bhāgya nē karmamāṁ jyāṁ aṭavāuṁ, puruṣārtha upara pūrṇavirāma tyārē tō mūkuṁ
icchāō jīvanamāṁ jyāṁ nā chōḍī śakuṁ, āśarō puruṣārthamāṁ pāchō śōdhuṁ
khōṭā vicārōnē khōṭā bhāvōnē, najaramāṁ jyāṁ huṁ nā rākhuṁ
viśvāsa vinā jyāṁ tyāṁ huṁ bhaṭakuṁ, kārya pūruṁ tyāṁ nā huṁ karī śakuṁ
|