1996-01-22
1996-01-22
1996-01-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12113
તું ડરે છે શાને, તું ડરે છે શાને, જીવનમાં તું ડરે છે શાને

કર્યું નથી અહીત જીવનમાં તેં કોઈનું, વિચાર્યું નથી અહીત તેં કોઈનું - તું...
કર્યો ના અન્યાય જાણીને તેં કોઈને, સહ્યા અન્યાય જીવનમાં તેં તો ભલે - તું...
ઇચ્છાઓને જ્યાં ના દીધી કાબૂ બહાર તેં જીવનમાં, બન્યો ના ઇચ્છાને આધીન જીવનમાં તું - તું...
હલ્યો ના વિશ્વાસ, હલાવી ના શક્યા વિશ્વાસ પ્રભુમાં, જીવનમાં જ્યાં કોઈ તારો - તું...
હર પરિસ્થિતિમાં રહ્યો છે તું, પ્રેમથી આવકારીને આવકારી - તું...
પ્રસંગો કરી ના શક્યા, લાવી ના શક્યા દબાણ મન ઉપર જીવનમાં જ્યારે - તું...
જાગવા ના દીધું વેર હૈયાંમાં તેં જ્યારે, નમી ના ગયો વેરમાં તું જ્યારે - તું...
જાગી ના ઇર્ષ્યા હૈયાંમાં અન્ય પ્રત્યે જ્યારે, રહ્યો ઇર્ષ્યાથી દૂરને દૂર જીવનમાં તું જ્યારે - તું
કર્યા નથી અપરાધો જીવનમાં, જ્યાં તેં જાણ્યે અજાણ્યે - તું..
રહેલો ડર અંદર તો તારો, જાણ્યે અજાણ્યે, રોકી રાખશે પંથ પ્રગતિના જીવનમાં તારો - તું...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ ḍarē chē śānē, tuṁ ḍarē chē śānē, jīvanamāṁ tuṁ ḍarē chē śānē
karyuṁ nathī ahīta jīvanamāṁ tēṁ kōīnuṁ, vicāryuṁ nathī ahīta tēṁ kōīnuṁ - tuṁ...
karyō nā anyāya jāṇīnē tēṁ kōīnē, sahyā anyāya jīvanamāṁ tēṁ tō bhalē - tuṁ...
icchāōnē jyāṁ nā dīdhī kābū bahāra tēṁ jīvanamāṁ, banyō nā icchānē ādhīna jīvanamāṁ tuṁ - tuṁ...
halyō nā viśvāsa, halāvī nā śakyā viśvāsa prabhumāṁ, jīvanamāṁ jyāṁ kōī tārō - tuṁ...
hara paristhitimāṁ rahyō chē tuṁ, prēmathī āvakārīnē āvakārī - tuṁ...
prasaṁgō karī nā śakyā, lāvī nā śakyā dabāṇa mana upara jīvanamāṁ jyārē - tuṁ...
jāgavā nā dīdhuṁ vēra haiyāṁmāṁ tēṁ jyārē, namī nā gayō vēramāṁ tuṁ jyārē - tuṁ...
jāgī nā irṣyā haiyāṁmāṁ anya pratyē jyārē, rahyō irṣyāthī dūranē dūra jīvanamāṁ tuṁ jyārē - tuṁ
karyā nathī aparādhō jīvanamāṁ, jyāṁ tēṁ jāṇyē ajāṇyē - tuṁ..
rahēlō ḍara aṁdara tō tārō, jāṇyē ajāṇyē, rōkī rākhaśē paṁtha pragatinā jīvanamāṁ tārō - tuṁ...
|