Hymn No. 6240 | Date: 28-Apr-1996
કોનો અંશ છે રે તું, કોનો અંશ છે રે તું, જગમાં તું કોનો કોનો અંશ છે
kōnō aṁśa chē rē tuṁ, kōnō aṁśa chē rē tuṁ, jagamāṁ tuṁ kōnō kōnō aṁśa chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1996-04-28
1996-04-28
1996-04-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12229
કોનો અંશ છે રે તું, કોનો અંશ છે રે તું, જગમાં તું કોનો કોનો અંશ છે
કોનો અંશ છે રે તું, કોનો અંશ છે રે તું, જગમાં તું કોનો કોનો અંશ છે
કર વિચાર મનમાં રે તું, કર વિચાર મનમાં રે તું, તું કોનો કોનો અંશ છે
પૂર્ણ પ્રભુનો અંશ છે રે તું, પ્રભુનો અંશ છે રે તું, તું અપૂર્ણ કેમ રહ્યો છે
તારી વાતમાં તો શું શું સચ્ચાઈ અંશ છે, જ્યાં પ્રભુનો જગમાં તો તું અંશ છે
દુઃખ દર્દ તો તારા કર્મનો અંશ છે, જીવન તો તારું તારાને તારા કર્મનો અંશ છે
તારા સ્વભાવમાં તારા જીવનનું, પ્રતિબિંબ છે તારા સ્વભાવમાં કોનો અંશ છે
મન તો તારું પ્રભુના મનનો અંશ છે, જગ માયાનો અંશ છે, માયા પ્રભુનો અંશ છે
જીવન તો તારું તારા વર્તનનો અંશ છે, તારું વર્તન તો તારા સ્વભાવનો અંશ છે
દિન ને રાત તો જીવનનો અંશ છે, જીવન તો તારું તો સમયનો અંશ છે
સમજી જા હવે તો તું કોનો અંશ છે, જીવન તો સમયનો અંશ છે, સમય તો પ્રભુનો અંશ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōnō aṁśa chē rē tuṁ, kōnō aṁśa chē rē tuṁ, jagamāṁ tuṁ kōnō kōnō aṁśa chē
kara vicāra manamāṁ rē tuṁ, kara vicāra manamāṁ rē tuṁ, tuṁ kōnō kōnō aṁśa chē
pūrṇa prabhunō aṁśa chē rē tuṁ, prabhunō aṁśa chē rē tuṁ, tuṁ apūrṇa kēma rahyō chē
tārī vātamāṁ tō śuṁ śuṁ saccāī aṁśa chē, jyāṁ prabhunō jagamāṁ tō tuṁ aṁśa chē
duḥkha darda tō tārā karmanō aṁśa chē, jīvana tō tāruṁ tārānē tārā karmanō aṁśa chē
tārā svabhāvamāṁ tārā jīvananuṁ, pratibiṁba chē tārā svabhāvamāṁ kōnō aṁśa chē
mana tō tāruṁ prabhunā mananō aṁśa chē, jaga māyānō aṁśa chē, māyā prabhunō aṁśa chē
jīvana tō tāruṁ tārā vartananō aṁśa chē, tāruṁ vartana tō tārā svabhāvanō aṁśa chē
dina nē rāta tō jīvananō aṁśa chē, jīvana tō tāruṁ tō samayanō aṁśa chē
samajī jā havē tō tuṁ kōnō aṁśa chē, jīvana tō samayanō aṁśa chē, samaya tō prabhunō aṁśa chē
|