Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5724 | Date: 24-Mar-1995
પડયા છે વેરાયેલા વિચારો રે મનમાં, પડયા છે એ અહીં તહીં ને કહીં
Paḍayā chē vērāyēlā vicārō rē manamāṁ, paḍayā chē ē ahīṁ tahīṁ nē kahīṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 5724 | Date: 24-Mar-1995

પડયા છે વેરાયેલા વિચારો રે મનમાં, પડયા છે એ અહીં તહીં ને કહીં

  No Audio

paḍayā chē vērāyēlā vicārō rē manamāṁ, paḍayā chē ē ahīṁ tahīṁ nē kahīṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1995-03-24 1995-03-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1223 પડયા છે વેરાયેલા વિચારો રે મનમાં, પડયા છે એ અહીં તહીં ને કહીં પડયા છે વેરાયેલા વિચારો રે મનમાં, પડયા છે એ અહીં તહીં ને કહીં

કરવા બેઠો ભેગા, કરી ના શક્યો ભેગા એને, હતા એ અહીં તહીં ને કહીં

પડી હતી વેરવિખેર રે મનમાં, પડી હતી એની કડી, અહીં તહીં ને કહીં

કરી કોશિશો જોડવા એની કડી, થયું સર્જન ઊભું, નથી જોઈ રહ્યો વિસ્મિત બની

થયું સર્જન એમાંથી તો સુખનું ને દુઃખનું, સમજ્યો મને એમાં સુખી કે દુઃખી

દેતાને દેતા રહ્યાં વિચારો તો મને, એના ભાવોમાં મને તો ખૂબ ખેંચી

અનુભવતો ગયો જીવનમાં, જોડી ના શક્યો વિચારોને એમાં, મનમાં મૂંઝવણ વધી

મળશે ના જીવનમાં, જડશે ના જગમાં, મન વિનાનો તો કોઈ માનવી

પડયા હતા અનેક વિચારો મનમાં, ઝીલ્યા અનેક, વહી ધારા એમાંથી નવી
View Original Increase Font Decrease Font

પડયા છે વેરાયેલા વિચારો રે મનમાં, પડયા છે એ અહીં તહીં ને કહીં

કરવા બેઠો ભેગા, કરી ના શક્યો ભેગા એને, હતા એ અહીં તહીં ને કહીં

પડી હતી વેરવિખેર રે મનમાં, પડી હતી એની કડી, અહીં તહીં ને કહીં

કરી કોશિશો જોડવા એની કડી, થયું સર્જન ઊભું, નથી જોઈ રહ્યો વિસ્મિત બની

થયું સર્જન એમાંથી તો સુખનું ને દુઃખનું, સમજ્યો મને એમાં સુખી કે દુઃખી

દેતાને દેતા રહ્યાં વિચારો તો મને, એના ભાવોમાં મને તો ખૂબ ખેંચી

અનુભવતો ગયો જીવનમાં, જોડી ના શક્યો વિચારોને એમાં, મનમાં મૂંઝવણ વધી

મળશે ના જીવનમાં, જડશે ના જગમાં, મન વિનાનો તો કોઈ માનવી

પડયા હતા અનેક વિચારો મનમાં, ઝીલ્યા અનેક, વહી ધારા એમાંથી નવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍayā chē vērāyēlā vicārō rē manamāṁ, paḍayā chē ē ahīṁ tahīṁ nē kahīṁ

karavā bēṭhō bhēgā, karī nā śakyō bhēgā ēnē, hatā ē ahīṁ tahīṁ nē kahīṁ

paḍī hatī vēravikhēra rē manamāṁ, paḍī hatī ēnī kaḍī, ahīṁ tahīṁ nē kahīṁ

karī kōśiśō jōḍavā ēnī kaḍī, thayuṁ sarjana ūbhuṁ, nathī jōī rahyō vismita banī

thayuṁ sarjana ēmāṁthī tō sukhanuṁ nē duḥkhanuṁ, samajyō manē ēmāṁ sukhī kē duḥkhī

dētānē dētā rahyāṁ vicārō tō manē, ēnā bhāvōmāṁ manē tō khūba khēṁcī

anubhavatō gayō jīvanamāṁ, jōḍī nā śakyō vicārōnē ēmāṁ, manamāṁ mūṁjhavaṇa vadhī

malaśē nā jīvanamāṁ, jaḍaśē nā jagamāṁ, mana vinānō tō kōī mānavī

paḍayā hatā anēka vicārō manamāṁ, jhīlyā anēka, vahī dhārā ēmāṁthī navī
Scan Image

Gujarati Bhajan no. 5724 by Satguru Devendra Ghia - Kaka
First...571957205721...Last