Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6242 | Date: 28-Apr-1996
ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું (2)
Kyāṁ mārē jāvuṁ, kyāṁ mārē jāvuṁ (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6242 | Date: 28-Apr-1996

ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું (2)

  No Audio

kyāṁ mārē jāvuṁ, kyāṁ mārē jāvuṁ (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-04-28 1996-04-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12231 ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું (2) ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું (2)

નથી મન પર તો મારા, જ્યાં મારો તો કાબૂ

ડગલે ને પગલે, રહ્યું છે મળતું ને મળતું, જ્યાં ચિંતાનું નજરાણું

દુઃખ દર્દ વિનાની ભાષા વિના, નથી કોઈ મારું રે ગાણું

સુકાતું ને સુકાતું રહ્યું છે હૈયાંમાં રે મારા, પ્રેમનું રે ઝરણું

દિલ રહ્યું નથી મારા કાબૂમાં, દિલ મારું તો છે જ્યાં ચોરાયું

આવે કરવાનો સામનો તો જ્યાં, ત્યાંથી હું તો નિત્ય ભાગુ

થાય છે મને દિલમાંને મનમાં રે શું, ના એ હું તો જાણું

નિરાશાઓને નિરાશાઓથી છે ભર્યું ભર્યું જ્યાં જીવન મારું

રહેતું નથી ક્યાંય પણ ધ્યાન મારું, ધ્યાનમાં હું શું શું રાખું

દેખાય છે જીવનમાં મને મારા તો, ચારે તરફ તો અંધારું ને અંધારું

દુઃખ દર્દથી ભરેલી છે મારી રે કહાની, કોને જઈને એ સંભળાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kyāṁ mārē jāvuṁ, kyāṁ mārē jāvuṁ (2)

nathī mana para tō mārā, jyāṁ mārō tō kābū

ḍagalē nē pagalē, rahyuṁ chē malatuṁ nē malatuṁ, jyāṁ ciṁtānuṁ najarāṇuṁ

duḥkha darda vinānī bhāṣā vinā, nathī kōī māruṁ rē gāṇuṁ

sukātuṁ nē sukātuṁ rahyuṁ chē haiyāṁmāṁ rē mārā, prēmanuṁ rē jharaṇuṁ

dila rahyuṁ nathī mārā kābūmāṁ, dila māruṁ tō chē jyāṁ cōrāyuṁ

āvē karavānō sāmanō tō jyāṁ, tyāṁthī huṁ tō nitya bhāgu

thāya chē manē dilamāṁnē manamāṁ rē śuṁ, nā ē huṁ tō jāṇuṁ

nirāśāōnē nirāśāōthī chē bharyuṁ bharyuṁ jyāṁ jīvana māruṁ

rahētuṁ nathī kyāṁya paṇa dhyāna māruṁ, dhyānamāṁ huṁ śuṁ śuṁ rākhuṁ

dēkhāya chē jīvanamāṁ manē mārā tō, cārē tarapha tō aṁdhāruṁ nē aṁdhāruṁ

duḥkha dardathī bharēlī chē mārī rē kahānī, kōnē jaīnē ē saṁbhalāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 6242 by Satguru Devendra Ghia - Kaka
First...623862396240...Last