Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6243 | Date: 28-Apr-1996
મીઠું મીઠું શમણું જોવું છોડી, બીજું કાંઈ મારે શાને જોવું
Mīṭhuṁ mīṭhuṁ śamaṇuṁ jōvuṁ chōḍī, bījuṁ kāṁī mārē śānē jōvuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6243 | Date: 28-Apr-1996

મીઠું મીઠું શમણું જોવું છોડી, બીજું કાંઈ મારે શાને જોવું

  No Audio

mīṭhuṁ mīṭhuṁ śamaṇuṁ jōvuṁ chōḍī, bījuṁ kāṁī mārē śānē jōvuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-04-28 1996-04-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12232 મીઠું મીઠું શમણું જોવું છોડી, બીજું કાંઈ મારે શાને જોવું મીઠું મીઠું શમણું જોવું છોડી, બીજું કાંઈ મારે શાને જોવું

એની મીઠી મીઠી યાદનું, ભૂલીને એ ઝરણું, શાને બીજું મારે જોવું

જીવનની વાસ્તવિક્તા પણ છે, જગમાં પ્રભુનું તો એક શમણું

પ્રભુના એ જગના શમણામાં, મહાલવું છે મારે, મારું મીઠું શમણું

શમણાના કર્તાપણાનું ભાન ના રહેવા છતાં પણ, હતું એનું કર્તાપણું

હતું શું એ અધૂરી ઇચ્છાઓનું પ્રતિબિંબ કે વાસ્તવિક્તામાંથી ભાગેડુંપણું

રહ્યો જ્યાં સુધી એમાંને એમાં હું, દુઃખ દર્દ મારું બધું તો વીસરાઈ ગયું

ભૂલીને કરવો સામનો વાસ્તવિક્તાનો, ચિત્ત પાછું એમાંને એમાં ખેંચાતું રહ્યું

શમણાની હારમાળા રહી રચાતીને રચાતી, ના કાંઈ એ તો અટક્યું

લાગ્યું શમણું તો જ્યારે જ્યાં કડવું, ત્યારે ત્યાં ને ત્યાં એ તો તૂટયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mīṭhuṁ mīṭhuṁ śamaṇuṁ jōvuṁ chōḍī, bījuṁ kāṁī mārē śānē jōvuṁ

ēnī mīṭhī mīṭhī yādanuṁ, bhūlīnē ē jharaṇuṁ, śānē bījuṁ mārē jōvuṁ

jīvananī vāstaviktā paṇa chē, jagamāṁ prabhunuṁ tō ēka śamaṇuṁ

prabhunā ē jaganā śamaṇāmāṁ, mahālavuṁ chē mārē, māruṁ mīṭhuṁ śamaṇuṁ

śamaṇānā kartāpaṇānuṁ bhāna nā rahēvā chatāṁ paṇa, hatuṁ ēnuṁ kartāpaṇuṁ

hatuṁ śuṁ ē adhūrī icchāōnuṁ pratibiṁba kē vāstaviktāmāṁthī bhāgēḍuṁpaṇuṁ

rahyō jyāṁ sudhī ēmāṁnē ēmāṁ huṁ, duḥkha darda māruṁ badhuṁ tō vīsarāī gayuṁ

bhūlīnē karavō sāmanō vāstaviktānō, citta pāchuṁ ēmāṁnē ēmāṁ khēṁcātuṁ rahyuṁ

śamaṇānī hāramālā rahī racātīnē racātī, nā kāṁī ē tō aṭakyuṁ

lāgyuṁ śamaṇuṁ tō jyārē jyāṁ kaḍavuṁ, tyārē tyāṁ nē tyāṁ ē tō tūṭayuṁ
Scan Image

Gujarati Bhajan no. 6243 by Satguru Devendra Ghia - Kaka
First...623862396240...Last