Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6244 | Date: 29-Apr-1996
થાતાં થાતાં તો જીવનમાં બધું તો થાશે, શું થાશે, ચિંતા એની એ તો કરાવશે
Thātāṁ thātāṁ tō jīvanamāṁ badhuṁ tō thāśē, śuṁ thāśē, ciṁtā ēnī ē tō karāvaśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6244 | Date: 29-Apr-1996

થાતાં થાતાં તો જીવનમાં બધું તો થાશે, શું થાશે, ચિંતા એની એ તો કરાવશે

  No Audio

thātāṁ thātāṁ tō jīvanamāṁ badhuṁ tō thāśē, śuṁ thāśē, ciṁtā ēnī ē tō karāvaśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1996-04-29 1996-04-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12233 થાતાં થાતાં તો જીવનમાં બધું તો થાશે, શું થાશે, ચિંતા એની એ તો કરાવશે થાતાં થાતાં તો જીવનમાં બધું તો થાશે, શું થાશે, ચિંતા એની એ તો કરાવશે

થાશે કદી કંઈક તો વહેલું, થાશે કંઈક તો મોડું, જેવી મહેનત તો એમાં લેવાશે

ભાગ્યમાં જો એ લખાયું તો હશે, પુરુષાર્થ એ તો જરૂર કરાવશે ને કરાવશે

ગણશો ફળ એને કર્મનું, કે ગણશો ફળ મહેનતનું, દેવું હશે ભાગ્યે, મહેનત કરાવશે

પડશે પાસા સીધા, કે પડશે પાસા ઊંધા, કરે છે ચિંતા શાને, ભાગ્ય એ તો જોશે

માથે હાથ મૂકી તું રોશે, કે નિરાશામાં જો ડૂબશે, ના કાંઈ ભાગ્ય એમાં સુધરશે

હશે વિશ્વાસ તારો જો કર્તામાં પૂરો, ભાગ્ય જરૂર તારું તો એ સંભાળી લેશે

રહેશે ના કાંઈ તું ખાલીને ખાલી જગમાં, હાથમાં કંઈક તો જરૂર તારા આવશે

પરમ પ્રારબ્ધ તો માંગશે પરમ પુરુષાર્થ, પરમ પુરુષાર્થ તારે કરવો તો પડશે

દીનતા ને હીનતા હાંકી કાઢજે તું હૈયાંમાંથી, મળશે બધું જ્યાં તેજ પુરુષાર્થનું ભરાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thātāṁ thātāṁ tō jīvanamāṁ badhuṁ tō thāśē, śuṁ thāśē, ciṁtā ēnī ē tō karāvaśē

thāśē kadī kaṁīka tō vahēluṁ, thāśē kaṁīka tō mōḍuṁ, jēvī mahēnata tō ēmāṁ lēvāśē

bhāgyamāṁ jō ē lakhāyuṁ tō haśē, puruṣārtha ē tō jarūra karāvaśē nē karāvaśē

gaṇaśō phala ēnē karmanuṁ, kē gaṇaśō phala mahēnatanuṁ, dēvuṁ haśē bhāgyē, mahēnata karāvaśē

paḍaśē pāsā sīdhā, kē paḍaśē pāsā ūṁdhā, karē chē ciṁtā śānē, bhāgya ē tō jōśē

māthē hātha mūkī tuṁ rōśē, kē nirāśāmāṁ jō ḍūbaśē, nā kāṁī bhāgya ēmāṁ sudharaśē

haśē viśvāsa tārō jō kartāmāṁ pūrō, bhāgya jarūra tāruṁ tō ē saṁbhālī lēśē

rahēśē nā kāṁī tuṁ khālīnē khālī jagamāṁ, hāthamāṁ kaṁīka tō jarūra tārā āvaśē

parama prārabdha tō māṁgaśē parama puruṣārtha, parama puruṣārtha tārē karavō tō paḍaśē

dīnatā nē hīnatā hāṁkī kāḍhajē tuṁ haiyāṁmāṁthī, malaśē badhuṁ jyāṁ tēja puruṣārthanuṁ bharāśē
Scan Image

Gujarati Bhajan no. 6244 by Satguru Devendra Ghia - Kaka
First...624162426243...Last