1996-05-02
1996-05-02
1996-05-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12237
ક્યાંથી થાશે, ક્યાંથી થાશે, તારું કાર્ય એ તો જીવનમાં ક્યાંથી થાશે

હશે ના દાનત જીવનમાં જો સાચી રે તારી, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ગજાબહારનું કાર્ય, જીવનમાં એ તો તારું, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના જાણકારી પૂરી, જીવનમાં પાસે તારી, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના સ્થિર વિચાર જીવનમાં એમાં તારા, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના ધગશ હૈયાંમાં કરવાની એને તારી, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના દીધો અગ્રક્રમ જીવનમાં એને તારા, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના મહેનત એમાં પૂરી તો તારી, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના વિશ્વાસ પૂરો હૈયાંમાં તો તારા, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના હિંમત જીવનમાં એમાં તો તારી, કાર્ય તારું એ ક્યાંથી થાશે
હશે ના સામનો કરવાની તૈયારી હૈયાંમાં તારી, કાર્ય તારું એ ક્યાંથી થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kyāṁthī thāśē, kyāṁthī thāśē, tāruṁ kārya ē tō jīvanamāṁ kyāṁthī thāśē
haśē nā dānata jīvanamāṁ jō sācī rē tārī, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē gajābahāranuṁ kārya, jīvanamāṁ ē tō tāruṁ, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā jāṇakārī pūrī, jīvanamāṁ pāsē tārī, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā sthira vicāra jīvanamāṁ ēmāṁ tārā, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā dhagaśa haiyāṁmāṁ karavānī ēnē tārī, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā dīdhō agrakrama jīvanamāṁ ēnē tārā, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā mahēnata ēmāṁ pūrī tō tārī, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā viśvāsa pūrō haiyāṁmāṁ tō tārā, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā hiṁmata jīvanamāṁ ēmāṁ tō tārī, kārya tāruṁ ē kyāṁthī thāśē
haśē nā sāmanō karavānī taiyārī haiyāṁmāṁ tārī, kārya tāruṁ ē kyāṁthī thāśē
|