Hymn No. 5728 | Date: 28-Mar-1995
નબળા મનના રે, નખરા તો જુઓ, બોલે કંઈક ને કંઈક એ તો કરે
nabalā mananā rē, nakharā tō juō, bōlē kaṁīka nē kaṁīka ē tō karē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1995-03-28
1995-03-28
1995-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1227
નબળા મનના રે, નખરા તો જુઓ, બોલે કંઈક ને કંઈક એ તો કરે
નબળા મનના રે, નખરા તો જુઓ, બોલે કંઈક ને કંઈક એ તો કરે
મોટે ઉપાડે, બોલે એ ઝાઝું, અણી સમયે પીછેહઠ એ તો કરે
સમજણમાં હોય ભલે રે મીંડુ, સમજવાનો દેખાવ ઊભો એ તો કરે
છાપ કરવા પોતાની રે ઊભી, નિતનવા આશરા એ તો શોધે
જાણ્યાઅજાણ્યા દીઠા, અદીઠ ડર સતાવે એને, નબળું એને નિત્ય રાખે
ડર વીંધી જાય કવચ એની હિંમતનું, નિત્ય નબળુંને નબળું એ તો રહે
રાખે તકેદારી, જાણે હાલત અંતરની કોઈ એની, અંતરમાં સદા એ તો ધ્રુજે
એક ચીજ માટે, ઘડીમાં એક, ઘડી બીજું, જુદું જુદું એ તો બોલે
બોલેલું પાળવામાં અખાડા કરે, નિતનવા બહાના એ તો ગોતે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nabalā mananā rē, nakharā tō juō, bōlē kaṁīka nē kaṁīka ē tō karē
mōṭē upāḍē, bōlē ē jhājhuṁ, aṇī samayē pīchēhaṭha ē tō karē
samajaṇamāṁ hōya bhalē rē mīṁḍu, samajavānō dēkhāva ūbhō ē tō karē
chāpa karavā pōtānī rē ūbhī, nitanavā āśarā ē tō śōdhē
jāṇyāajāṇyā dīṭhā, adīṭha ḍara satāvē ēnē, nabaluṁ ēnē nitya rākhē
ḍara vīṁdhī jāya kavaca ēnī hiṁmatanuṁ, nitya nabaluṁnē nabaluṁ ē tō rahē
rākhē takēdārī, jāṇē hālata aṁtaranī kōī ēnī, aṁtaramāṁ sadā ē tō dhrujē
ēka cīja māṭē, ghaḍīmāṁ ēka, ghaḍī bījuṁ, juduṁ juduṁ ē tō bōlē
bōlēluṁ pālavāmāṁ akhāḍā karē, nitanavā bahānā ē tō gōtē
|