Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5729 | Date: 02-Apr-1995
નવાઈ નથી, નવાઈ નથી, એમાં તો કાંઈ નવાઈ નથી
Navāī nathī, navāī nathī, ēmāṁ tō kāṁī navāī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5729 | Date: 02-Apr-1995

નવાઈ નથી, નવાઈ નથી, એમાં તો કાંઈ નવાઈ નથી

  No Audio

navāī nathī, navāī nathī, ēmāṁ tō kāṁī navāī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-04-02 1995-04-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1228 નવાઈ નથી, નવાઈ નથી, એમાં તો કાંઈ નવાઈ નથી નવાઈ નથી, નવાઈ નથી, એમાં તો કાંઈ નવાઈ નથી

સમજી શક્યો નથી જીવનભર ખુદને તો તું જ્યાં જીવનમાં,પ્રભુને સમજી શક્યો નથી

રહ્યાં છે પ્રવાહ જીવનમાં બદલાતાં, તણાયા વિના રહ્યાં છે, સ્થિર તું રહ્યો નથી

જીવનભર પોષ્યા, વેરને, ઇર્ષ્યાને જીવનમાં, પ્યાર જીવનમાં તું પામી શક્યો નથી

સ્વીકારી લીધી શરણાગતી હારની જીવનમાં જ્યાં, જિત જીવનમાં તને મળી નથી

નામસ્મરણ, જપ, ધ્યાન કે પૂજામાં ચિત્ત તારું રહ્યું નથી,ફળ એના તને મળ્યા નથી

જીવનભર દીધું મહત્ત્વ લોભ લાલચને, પ્રભુ દૂર તારાથી રહ્યાં વિના રહ્યાં નથી

ગણ્યા ના જીવનમાં તેં જેને પોતાના, એને તારા તું બનાવી શક્યો નથી

મારા તારાના ભેદ હૈયેથી જ્યાં હટયા નથી, ચિંતાની શરણાગતિ લીધા વિના રહ્યાં નથી

હૈયાંમાં પૂર્ણ વિશ્વાસ જાગ્યો નથી, પ્રભુની નજદીકતા અનુભવી શક્યો નથી

ખોટા વિચારો ને ખોટી ઇચ્છાઓના પડળ હટયા નથી, જીવનમાં પ્રભુને જોઈ શક્યો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

navāī nathī, navāī nathī, ēmāṁ tō kāṁī navāī nathī

samajī śakyō nathī jīvanabhara khudanē tō tuṁ jyāṁ jīvanamāṁ,prabhunē samajī śakyō nathī

rahyāṁ chē pravāha jīvanamāṁ badalātāṁ, taṇāyā vinā rahyāṁ chē, sthira tuṁ rahyō nathī

jīvanabhara pōṣyā, vēranē, irṣyānē jīvanamāṁ, pyāra jīvanamāṁ tuṁ pāmī śakyō nathī

svīkārī līdhī śaraṇāgatī hāranī jīvanamāṁ jyāṁ, jita jīvanamāṁ tanē malī nathī

nāmasmaraṇa, japa, dhyāna kē pūjāmāṁ citta tāruṁ rahyuṁ nathī,phala ēnā tanē malyā nathī

jīvanabhara dīdhuṁ mahattva lōbha lālacanē, prabhu dūra tārāthī rahyāṁ vinā rahyāṁ nathī

gaṇyā nā jīvanamāṁ tēṁ jēnē pōtānā, ēnē tārā tuṁ banāvī śakyō nathī

mārā tārānā bhēda haiyēthī jyāṁ haṭayā nathī, ciṁtānī śaraṇāgati līdhā vinā rahyāṁ nathī

haiyāṁmāṁ pūrṇa viśvāsa jāgyō nathī, prabhunī najadīkatā anubhavī śakyō nathī

khōṭā vicārō nē khōṭī icchāōnā paḍala haṭayā nathī, jīvanamāṁ prabhunē jōī śakyō nathī
Scan Image

Gujarati Bhajan no. 5729 by Satguru Devendra Ghia - Kaka
First...572557265727...Last