Hymn No. 5731 | Date: 03-Apr-1995
રહ્યાં નથી, રહેવાના નથી, છૂટયા નથી, છૂટવાના નથી
rahyāṁ nathī, rahēvānā nathī, chūṭayā nathī, chūṭavānā nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-04-03
1995-04-03
1995-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1230
રહ્યાં નથી, રહેવાના નથી, છૂટયા નથી, છૂટવાના નથી
રહ્યાં નથી, રહેવાના નથી, છૂટયા નથી, છૂટવાના નથી
જગમાં તો મોતના પંજામાંથી તો,કોઈ છૂટવાના નથી
લઈ ગયા નથી, જગમાંથી તો કોઈ કાંઈ લઈ જવાના નથી
આવ્યા જગમાં ખાલી હાથે, ખાલી હાથે ગયા વિના રહેવાના નથી
કર્મો થકી આવ્યા રે જગમાં, કર્મો કર્યા વિના રહેવાના નથી
રહેશે કર્મો જ્યાં અધૂરા, કરવા પૂરાં જગમાં, આવ્યા વિના રહેવાના નથી
ચાલશે ના મોત સામે, રાય, રંક કે કોઈનું, કોઈનું ચાલવાનું નથી
લખ્યા લેખ થાતાં પૂરાં, થાતાં પૂરાં, જગમાં તો કોઈ રહેવાનું નથી
સુખદુઃખ તો છે સર્જન માનવનું, ભોગવ્યા વિના રહેવાના નથી
કરે કોશિશો છટકવાની એમાંથી ઘણી, કોઈ છટકી શકવાના નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyāṁ nathī, rahēvānā nathī, chūṭayā nathī, chūṭavānā nathī
jagamāṁ tō mōtanā paṁjāmāṁthī tō,kōī chūṭavānā nathī
laī gayā nathī, jagamāṁthī tō kōī kāṁī laī javānā nathī
āvyā jagamāṁ khālī hāthē, khālī hāthē gayā vinā rahēvānā nathī
karmō thakī āvyā rē jagamāṁ, karmō karyā vinā rahēvānā nathī
rahēśē karmō jyāṁ adhūrā, karavā pūrāṁ jagamāṁ, āvyā vinā rahēvānā nathī
cālaśē nā mōta sāmē, rāya, raṁka kē kōīnuṁ, kōīnuṁ cālavānuṁ nathī
lakhyā lēkha thātāṁ pūrāṁ, thātāṁ pūrāṁ, jagamāṁ tō kōī rahēvānuṁ nathī
sukhaduḥkha tō chē sarjana mānavanuṁ, bhōgavyā vinā rahēvānā nathī
karē kōśiśō chaṭakavānī ēmāṁthī ghaṇī, kōī chaṭakī śakavānā nathī
|