Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5732 | Date: 04-Apr-1995
એ કેવાં હશે, એ કેવાં હશે, સમયના વહેણ, એ તો કેવાં હશે
Ē kēvāṁ haśē, ē kēvāṁ haśē, samayanā vahēṇa, ē tō kēvāṁ haśē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 5732 | Date: 04-Apr-1995

એ કેવાં હશે, એ કેવાં હશે, સમયના વહેણ, એ તો કેવાં હશે

  No Audio

ē kēvāṁ haśē, ē kēvāṁ haśē, samayanā vahēṇa, ē tō kēvāṁ haśē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1995-04-04 1995-04-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1231 એ કેવાં હશે, એ કેવાં હશે, સમયના વહેણ, એ તો કેવાં હશે એ કેવાં હશે, એ કેવાં હશે, સમયના વહેણ, એ તો કેવાં હશે

સંયમશીલના પણ સંયમને, પણ વહેણ જે ખેંચી ગયા હશે

કાતિલના ઘા કરી ના શક્યા ઘાયલ, કરી ગયા સમયના ઘા એને

નદીના પૂરમાં પણ જે તરી ગયા, સમયના વહેણ તાણી ગયા હશે

તુફાની વાયરામાં રહ્યાં જે અડગ, વહેણ સમયના હચમચાવી ગયા એને

પથ્થરદિલ હતા રે હૈયાં રે જેના, સમયના વહેણ કરી ગયા નરમ એને

સમજદારની પણ સમજદારીને જે, વહેણ હચમચાવી ગયા જેને

દુઃખ દર્દમાં પણ જીવનમાં રહ્યાં જે અડગ, સમય ચિત્કાર પડાવી ગયા એને

અડગ પ્રેમ ને અડગ વિશ્વાસમાં, પણ વહેણ વીંધ પાડી ગયા જેને
View Original Increase Font Decrease Font

એ કેવાં હશે, એ કેવાં હશે, સમયના વહેણ, એ તો કેવાં હશે

સંયમશીલના પણ સંયમને, પણ વહેણ જે ખેંચી ગયા હશે

કાતિલના ઘા કરી ના શક્યા ઘાયલ, કરી ગયા સમયના ઘા એને

નદીના પૂરમાં પણ જે તરી ગયા, સમયના વહેણ તાણી ગયા હશે

તુફાની વાયરામાં રહ્યાં જે અડગ, વહેણ સમયના હચમચાવી ગયા એને

પથ્થરદિલ હતા રે હૈયાં રે જેના, સમયના વહેણ કરી ગયા નરમ એને

સમજદારની પણ સમજદારીને જે, વહેણ હચમચાવી ગયા જેને

દુઃખ દર્દમાં પણ જીવનમાં રહ્યાં જે અડગ, સમય ચિત્કાર પડાવી ગયા એને

અડગ પ્રેમ ને અડગ વિશ્વાસમાં, પણ વહેણ વીંધ પાડી ગયા જેને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē kēvāṁ haśē, ē kēvāṁ haśē, samayanā vahēṇa, ē tō kēvāṁ haśē

saṁyamaśīlanā paṇa saṁyamanē, paṇa vahēṇa jē khēṁcī gayā haśē

kātilanā ghā karī nā śakyā ghāyala, karī gayā samayanā ghā ēnē

nadīnā pūramāṁ paṇa jē tarī gayā, samayanā vahēṇa tāṇī gayā haśē

tuphānī vāyarāmāṁ rahyāṁ jē aḍaga, vahēṇa samayanā hacamacāvī gayā ēnē

paththaradila hatā rē haiyāṁ rē jēnā, samayanā vahēṇa karī gayā narama ēnē

samajadāranī paṇa samajadārīnē jē, vahēṇa hacamacāvī gayā jēnē

duḥkha dardamāṁ paṇa jīvanamāṁ rahyāṁ jē aḍaga, samaya citkāra paḍāvī gayā ēnē

aḍaga prēma nē aḍaga viśvāsamāṁ, paṇa vahēṇa vīṁdha pāḍī gayā jēnē
Scan Image

Gujarati Bhajan no. 5732 by Satguru Devendra Ghia - Kaka
First...572857295730...Last