Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5734 | Date: 06-Jul-1995
અમારું તો શું છે, જે તમારું નથી, છે જે, છે એ બધું તો તમારું ને તમારુંજ છે
Amāruṁ tō śuṁ chē, jē tamāruṁ nathī, chē jē, chē ē badhuṁ tō tamāruṁ nē tamāruṁja chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5734 | Date: 06-Jul-1995

અમારું તો શું છે, જે તમારું નથી, છે જે, છે એ બધું તો તમારું ને તમારુંજ છે

  No Audio

amāruṁ tō śuṁ chē, jē tamāruṁ nathī, chē jē, chē ē badhuṁ tō tamāruṁ nē tamāruṁja chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-07-06 1995-07-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1233 અમારું તો શું છે, જે તમારું નથી, છે જે, છે એ બધું તો તમારું ને તમારુંજ છે અમારું તો શું છે, જે તમારું નથી, છે જે, છે એ બધું તો તમારું ને તમારુંજ છે

સમય તો ના રહ્યો પાસે તો અમારી, કાળની ગર્તમાં એ સમાઈ ગયો છે

કરી બેઠો અહંના ડુંગરો ઊભા, જોઈ ના શક્યા એમાંથી તો તને

કાળ નિશાની એની દેતી ગઈ, દેતી ગઈ, નિશાની એની તો જીવનને

સમજણ ઉપર ઘા માર્યા તો સમયે, કદી જાગી સાચી, કદી એવીને એવી રહી એ

કરી ના શક્યા સામનો જ્યાં એમાં, મન મનાવ્યું, કહી ભાગ્ય તો એને

દીધી શક્તિ કરવા પુરુષાર્થ અમને, ઝૂકી ગયા અમે, કહી પ્રારબ્ધ એને

દીધી બુદ્ધિ અમને, અણીવખતે કામ ના આવી, સોંપીને તને, ધારદાર બનાવી એ

ગણ્યું બધું અમારું, કામ ના એ આવ્યું, ગણ્યું અમારું જ્યાં ભૂલીને તને

દેજે સાચી સમજ જીવનમાં અમને, કામ જીવનમાં જે આવે તો અમને
View Original Increase Font Decrease Font

અમારું તો શું છે, જે તમારું નથી, છે જે, છે એ બધું તો તમારું ને તમારુંજ છે

સમય તો ના રહ્યો પાસે તો અમારી, કાળની ગર્તમાં એ સમાઈ ગયો છે

કરી બેઠો અહંના ડુંગરો ઊભા, જોઈ ના શક્યા એમાંથી તો તને

કાળ નિશાની એની દેતી ગઈ, દેતી ગઈ, નિશાની એની તો જીવનને

સમજણ ઉપર ઘા માર્યા તો સમયે, કદી જાગી સાચી, કદી એવીને એવી રહી એ

કરી ના શક્યા સામનો જ્યાં એમાં, મન મનાવ્યું, કહી ભાગ્ય તો એને

દીધી શક્તિ કરવા પુરુષાર્થ અમને, ઝૂકી ગયા અમે, કહી પ્રારબ્ધ એને

દીધી બુદ્ધિ અમને, અણીવખતે કામ ના આવી, સોંપીને તને, ધારદાર બનાવી એ

ગણ્યું બધું અમારું, કામ ના એ આવ્યું, ગણ્યું અમારું જ્યાં ભૂલીને તને

દેજે સાચી સમજ જીવનમાં અમને, કામ જીવનમાં જે આવે તો અમને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

amāruṁ tō śuṁ chē, jē tamāruṁ nathī, chē jē, chē ē badhuṁ tō tamāruṁ nē tamāruṁja chē

samaya tō nā rahyō pāsē tō amārī, kālanī gartamāṁ ē samāī gayō chē

karī bēṭhō ahaṁnā ḍuṁgarō ūbhā, jōī nā śakyā ēmāṁthī tō tanē

kāla niśānī ēnī dētī gaī, dētī gaī, niśānī ēnī tō jīvananē

samajaṇa upara ghā māryā tō samayē, kadī jāgī sācī, kadī ēvīnē ēvī rahī ē

karī nā śakyā sāmanō jyāṁ ēmāṁ, mana manāvyuṁ, kahī bhāgya tō ēnē

dīdhī śakti karavā puruṣārtha amanē, jhūkī gayā amē, kahī prārabdha ēnē

dīdhī buddhi amanē, aṇīvakhatē kāma nā āvī, sōṁpīnē tanē, dhāradāra banāvī ē

gaṇyuṁ badhuṁ amāruṁ, kāma nā ē āvyuṁ, gaṇyuṁ amāruṁ jyāṁ bhūlīnē tanē

dējē sācī samaja jīvanamāṁ amanē, kāma jīvanamāṁ jē āvē tō amanē
Scan Image

Gujarati Bhajan no. 5734 by Satguru Devendra Ghia - Kaka
First...573157325733...Last