Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6364 | Date: 27-Aug-1996
માડી, તને એવું તે શું સૂઝ્યું, યોગ્યતાનું કારણ તને મારામાં એવું કયું જડયું
Māḍī, tanē ēvuṁ tē śuṁ sūjhyuṁ, yōgyatānuṁ kāraṇa tanē mārāmāṁ ēvuṁ kayuṁ jaḍayuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6364 | Date: 27-Aug-1996

માડી, તને એવું તે શું સૂઝ્યું, યોગ્યતાનું કારણ તને મારામાં એવું કયું જડયું

  No Audio

māḍī, tanē ēvuṁ tē śuṁ sūjhyuṁ, yōgyatānuṁ kāraṇa tanē mārāmāṁ ēvuṁ kayuṁ jaḍayuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-08-27 1996-08-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12353 માડી, તને એવું તે શું સૂઝ્યું, યોગ્યતાનું કારણ તને મારામાં એવું કયું જડયું માડી, તને એવું તે શું સૂઝ્યું, યોગ્યતાનું કારણ તને મારામાં એવું કયું જડયું

કે, માડી તને, મારી કસોટી લેવાનું તો મન થયું

દર્દે દર્દે જીવન તો નરમ બન્યું, જીવન મારું તારા દિલમાં એવું વસી ગયું

દિન રાત તારા સ્નેહના તો સંભારણા શોધું, હૈયું તો છે તારા પ્રેમમાં તલસાટ ભર્યું

જીવન મારું દર્દભરી કહાનીનું પાત્ર બન્યું, શું એ કહાનીએ હૈયું તારું હચમચાવી દીધું

નથી જીવનમાં વિશ્વાસનું બિંદુ ભર્યું, જીવન તો દુઃખ દર્દની અંતકડી રમતું રહ્યું

માડી તારી મારી વચ્ચેનું અંતર વધ્યું, કસોટીનું કેંદ્ર એથી તેં શું એને કર્યું

જીવન મને તો મારું વહાલું હતું, તારા હૈયાંમાં એથી શું એ તો ખૂંચી ગયું

કસોટીમાં જીવન તો ખેદાનમેદાન થાતું ગયું, પેટનું પાણી તારું એમાં કેમ ના હલ્યું

આવશે અંજામ શું મારો, ના મેં તો એ વિચાર્યું, કસોટીની એરણે તેથી એને ચડાવ્યું

નથી તાકાત મારી કાંઈ તારા જેવી, કસોટી કરવામાં તારાથી શું એ તો ભુલાઈ ગયું

અરજ કરવા જેટલી હિંમત નથી મારી પાસે, દેવું હોય તે દેજે, કહેવું છે બસ આટલું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māḍī, tanē ēvuṁ tē śuṁ sūjhyuṁ, yōgyatānuṁ kāraṇa tanē mārāmāṁ ēvuṁ kayuṁ jaḍayuṁ

kē, māḍī tanē, mārī kasōṭī lēvānuṁ tō mana thayuṁ

dardē dardē jīvana tō narama banyuṁ, jīvana māruṁ tārā dilamāṁ ēvuṁ vasī gayuṁ

dina rāta tārā snēhanā tō saṁbhāraṇā śōdhuṁ, haiyuṁ tō chē tārā prēmamāṁ talasāṭa bharyuṁ

jīvana māruṁ dardabharī kahānīnuṁ pātra banyuṁ, śuṁ ē kahānīē haiyuṁ tāruṁ hacamacāvī dīdhuṁ

nathī jīvanamāṁ viśvāsanuṁ biṁdu bharyuṁ, jīvana tō duḥkha dardanī aṁtakaḍī ramatuṁ rahyuṁ

māḍī tārī mārī vaccēnuṁ aṁtara vadhyuṁ, kasōṭīnuṁ kēṁdra ēthī tēṁ śuṁ ēnē karyuṁ

jīvana manē tō māruṁ vahāluṁ hatuṁ, tārā haiyāṁmāṁ ēthī śuṁ ē tō khūṁcī gayuṁ

kasōṭīmāṁ jīvana tō khēdānamēdāna thātuṁ gayuṁ, pēṭanuṁ pāṇī tāruṁ ēmāṁ kēma nā halyuṁ

āvaśē aṁjāma śuṁ mārō, nā mēṁ tō ē vicāryuṁ, kasōṭīnī ēraṇē tēthī ēnē caḍāvyuṁ

nathī tākāta mārī kāṁī tārā jēvī, kasōṭī karavāmāṁ tārāthī śuṁ ē tō bhulāī gayuṁ

araja karavā jēṭalī hiṁmata nathī mārī pāsē, dēvuṁ hōya tē dējē, kahēvuṁ chē basa āṭaluṁ
Scan Image

Gujarati Bhajan no. 6364 by Satguru Devendra Ghia - Kaka
First...636163626363...Last