Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6418 | Date: 13-Oct-1996
હે માત સિધ્ધાંબિકે, છે તું ઈશ્વરી, મહેશ્વરી, પરમેશ્વરી
Hē māta sidhdhāṁbikē, chē tuṁ īśvarī, mahēśvarī, paramēśvarī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 6418 | Date: 13-Oct-1996

હે માત સિધ્ધાંબિકે, છે તું ઈશ્વરી, મહેશ્વરી, પરમેશ્વરી

  No Audio

hē māta sidhdhāṁbikē, chē tuṁ īśvarī, mahēśvarī, paramēśvarī

મા, ભગવાન (Almighty Mother, God)

1996-10-13 1996-10-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12407 હે માત સિધ્ધાંબિકે, છે તું ઈશ્વરી, મહેશ્વરી, પરમેશ્વરી હે માત સિધ્ધાંબિકે, છે તું ઈશ્વરી, મહેશ્વરી, પરમેશ્વરી

લેતા આવડે પાસે તો તારી, રહે છે ત્યારે તો તું દાનેશ્વરી

સકળ જગમાં વ્યાપ્ત તું, વસે હૈયાંમાં તું છે તું તો જગદીશ્વરી

ના કાંઈ અજાણ્યું તો તુજથી, છે તું સકળ જગમાં જ્ઞાનેશ્વરી

નથી જગમાં કોઈ તારાથી મોટું, છે `મા' તું તો વિશ્વેશ્વરી

ભુવન ભુવનને ત્રિભુવનમાં તું વ્યાપી, છે `મા' તું તો ભુવનેશ્વરી

કરે સવારી વાઘ જેવી વૃત્તિઓ પર, છે `મા' તું તો વાઘેશ્વરી

રમી રાસ તું કાના સંગે રાધા બની, છે `મા' તું તો રાસેશ્વરી

વ્રજમાં પૂરી શક્તિથી તેં અસુરોને હણવા, છે `મા' તું તો વજ્રેશ્વરી

ભક્તોની તો તું આરાધક દેવી, સિદ્ધિ દેનારી, છે `મા' તું તો સિદ્ધેશ્વરી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hē māta sidhdhāṁbikē, chē tuṁ īśvarī, mahēśvarī, paramēśvarī

lētā āvaḍē pāsē tō tārī, rahē chē tyārē tō tuṁ dānēśvarī

sakala jagamāṁ vyāpta tuṁ, vasē haiyāṁmāṁ tuṁ chē tuṁ tō jagadīśvarī

nā kāṁī ajāṇyuṁ tō tujathī, chē tuṁ sakala jagamāṁ jñānēśvarī

nathī jagamāṁ kōī tārāthī mōṭuṁ, chē `mā' tuṁ tō viśvēśvarī

bhuvana bhuvananē tribhuvanamāṁ tuṁ vyāpī, chē `mā' tuṁ tō bhuvanēśvarī

karē savārī vāgha jēvī vr̥ttiō para, chē `mā' tuṁ tō vāghēśvarī

ramī rāsa tuṁ kānā saṁgē rādhā banī, chē `mā' tuṁ tō rāsēśvarī

vrajamāṁ pūrī śaktithī tēṁ asurōnē haṇavā, chē `mā' tuṁ tō vajrēśvarī

bhaktōnī tō tuṁ ārādhaka dēvī, siddhi dēnārī, chē `mā' tuṁ tō siddhēśvarī
Scan Image

Gujarati Bhajan no. 6418 by Satguru Devendra Ghia - Kaka
First...641564166417...Last