1996-10-24
1996-10-24
1996-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12421
ચાલી શકીશ જીવનમાં ફુલાવી છાતી, લેવાયા નથી જીવનમાં જ્યાં તારા પારખાં

વગાડી શકીશ જીવનમાં, બડાશના રણશીંગા, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
ઘૂંટાશે નહીં, ધીરજનો દમ તો જીવનમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
મુસ્તાક રહીશ તારી હોશિયારી પર જીવનમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
ટકી રહેશે કુરબાની વિનાની મૈત્રી જીવનમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
જળવાઈ રહેશે મીઠાશ સંબંધોની જીવનમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
અસત્ય તો ઢંકાઈ રહેશે રે જીવનમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
ટકી રહેશે હિંમત તો ત્યાં સુધી જીવનમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
લાગશે આવી ગયો છે મન પર કાબૂ જીવનમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
કરતા ના ભૂલ આવી ગયો છે ક્રોધ કાબૂમાં, લેવાયા નથી જીવનમાં જ્યાં એના રે પારખાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cālī śakīśa jīvanamāṁ phulāvī chātī, lēvāyā nathī jīvanamāṁ jyāṁ tārā pārakhāṁ
vagāḍī śakīśa jīvanamāṁ, baḍāśanā raṇaśīṁgā, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
ghūṁṭāśē nahīṁ, dhīrajanō dama tō jīvanamāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
mustāka rahīśa tārī hōśiyārī para jīvanamāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
ṭakī rahēśē kurabānī vinānī maitrī jīvanamāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
jalavāī rahēśē mīṭhāśa saṁbaṁdhōnī jīvanamāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
asatya tō ḍhaṁkāī rahēśē rē jīvanamāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
ṭakī rahēśē hiṁmata tō tyāṁ sudhī jīvanamāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
lāgaśē āvī gayō chē mana para kābū jīvanamāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
karatā nā bhūla āvī gayō chē krōdha kābūmāṁ, lēvāyā nathī jīvanamāṁ jyāṁ ēnā rē pārakhāṁ
|