Hymn No. 6433 | Date: 25-Oct-1996
કરજો રે, બધું કામ જીવનમાં, કરજો રે એને તો તમે, હસતા હસતા, હસતા હસતા
karajō rē, badhuṁ kāma jīvanamāṁ, karajō rē ēnē tō tamē, hasatā hasatā, hasatā hasatā
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1996-10-25
1996-10-25
1996-10-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12422
કરજો રે, બધું કામ જીવનમાં, કરજો રે એને તો તમે, હસતા હસતા, હસતા હસતા
કરજો રે, બધું કામ જીવનમાં, કરજો રે એને તો તમે, હસતા હસતા, હસતા હસતા
કહેવું હોય, કડવું સત્ય ભલે જીવનમાં, કહેજો એને તમે, હસતા હસતા, હસતા હસતા
લાગશે ભાર જીવનનો હલકો, કરશો સહન એને તમે, હસતા હસતા, હસતા હસતા
શત્રુના જાશે હૈયાંમાંથી વીસરાઈ, વર્તશો સહુ સાથે જો તમે, હસતા હસતા, હસતા હસતા
ગમશે આવકાર સહુને તો જીવનમાં, મળશે જીવનમાં જો એ, હસતા હસતા, હસતા હસતા
કરાવી શકશો કામ સહુ પાસે તમે, કરાવશો જો તમે એને, હસતા હસતા, હસતા હસતા
ગમે હસતું મુખડું સહુને જીવનમાં, બનવું હોય પ્રિય જો રહેજો તમે, હસતા હસતા, હસતા હસતા
અપનાવજો જીવનમાં સહુ કોઈને, સહુ કોઈને તમે તો, હસતા હસતા, હસતા હસતા
રહેશે યાદ જીવનમાં સર્વ કાંઈ, યાદ રાખશો એને જો તમે, હસતા હસતા, હસતા હસતા
ઉતારવો હોય થાક જીવનનો સહેલાઈથી, રહેજો સદા તો તમે, હસતા હસતા, હસતા હસતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karajō rē, badhuṁ kāma jīvanamāṁ, karajō rē ēnē tō tamē, hasatā hasatā, hasatā hasatā
kahēvuṁ hōya, kaḍavuṁ satya bhalē jīvanamāṁ, kahējō ēnē tamē, hasatā hasatā, hasatā hasatā
lāgaśē bhāra jīvananō halakō, karaśō sahana ēnē tamē, hasatā hasatā, hasatā hasatā
śatrunā jāśē haiyāṁmāṁthī vīsarāī, vartaśō sahu sāthē jō tamē, hasatā hasatā, hasatā hasatā
gamaśē āvakāra sahunē tō jīvanamāṁ, malaśē jīvanamāṁ jō ē, hasatā hasatā, hasatā hasatā
karāvī śakaśō kāma sahu pāsē tamē, karāvaśō jō tamē ēnē, hasatā hasatā, hasatā hasatā
gamē hasatuṁ mukhaḍuṁ sahunē jīvanamāṁ, banavuṁ hōya priya jō rahējō tamē, hasatā hasatā, hasatā hasatā
apanāvajō jīvanamāṁ sahu kōīnē, sahu kōīnē tamē tō, hasatā hasatā, hasatā hasatā
rahēśē yāda jīvanamāṁ sarva kāṁī, yāda rākhaśō ēnē jō tamē, hasatā hasatā, hasatā hasatā
utāravō hōya thāka jīvananō sahēlāīthī, rahējō sadā tō tamē, hasatā hasatā, hasatā hasatā
|