Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6435 | Date: 26-Oct-1996
વિનાશના વાવાઝોડામાંથી, બચાવી લેજે જીવનમાં તું જાતને તારી
Vināśanā vāvājhōḍāmāṁthī, bacāvī lējē jīvanamāṁ tuṁ jātanē tārī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6435 | Date: 26-Oct-1996

વિનાશના વાવાઝોડામાંથી, બચાવી લેજે જીવનમાં તું જાતને તારી

  No Audio

vināśanā vāvājhōḍāmāṁthī, bacāvī lējē jīvanamāṁ tuṁ jātanē tārī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1996-10-26 1996-10-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12424 વિનાશના વાવાઝોડામાંથી, બચાવી લેજે જીવનમાં તું જાતને તારી વિનાશના વાવાઝોડામાંથી, બચાવી લેજે જીવનમાં તું જાતને તારી

ત્રાટકશે અણધાર્યો જીવનમાં એ તો, ફુંકાઈ રહ્યો છે ચારે દિશામાંથી

ઘેરાઈ ના જાતો તું એના અંધારામાં, કરી બંધ દેશે બધી દિશા તારી

હોય ભલે એ નાની ચિનગારી, દેશે કરી ભસ્મ બધી એ આશાઓ તારી

ખેલ ખેલતો ના જીવનમાં તું એવા, જીવનમાં સહન કરવાની આવે તારી વારી

જાગે ત્યાં વાવાઝોડું જ્યાં તારા મનમાં, જાળવી લેજે એમાંથી જાતને તું તારી

આવશે વાવાઝોડું વૃત્તિઓનું એ તો કઈ દિશામાંથી, ચાલશે ના એમાં બુદ્ધિ તારી

ભાગ્ય સર્જતું આવ્યું છે વાવાઝોડું જીવનમાં, જાળવી સમતુલા, બચાવી લેજે જાતને તારી

શંકાઓને શંકાઓ સર્જે વાવાઝોડું જીવનમાં, બચાવી લેજે જાતને, એમાંથી તું તારી

વેરે સર્જ્યા કંઈક વાવાઝોડા કંઈકના જીવનમાં, બચાવી લેજે જાતને, એમાંથી તું તારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vināśanā vāvājhōḍāmāṁthī, bacāvī lējē jīvanamāṁ tuṁ jātanē tārī

trāṭakaśē aṇadhāryō jīvanamāṁ ē tō, phuṁkāī rahyō chē cārē diśāmāṁthī

ghērāī nā jātō tuṁ ēnā aṁdhārāmāṁ, karī baṁdha dēśē badhī diśā tārī

hōya bhalē ē nānī cinagārī, dēśē karī bhasma badhī ē āśāō tārī

khēla khēlatō nā jīvanamāṁ tuṁ ēvā, jīvanamāṁ sahana karavānī āvē tārī vārī

jāgē tyāṁ vāvājhōḍuṁ jyāṁ tārā manamāṁ, jālavī lējē ēmāṁthī jātanē tuṁ tārī

āvaśē vāvājhōḍuṁ vr̥ttiōnuṁ ē tō kaī diśāmāṁthī, cālaśē nā ēmāṁ buddhi tārī

bhāgya sarjatuṁ āvyuṁ chē vāvājhōḍuṁ jīvanamāṁ, jālavī samatulā, bacāvī lējē jātanē tārī

śaṁkāōnē śaṁkāō sarjē vāvājhōḍuṁ jīvanamāṁ, bacāvī lējē jātanē, ēmāṁthī tuṁ tārī

vērē sarjyā kaṁīka vāvājhōḍā kaṁīkanā jīvanamāṁ, bacāvī lējē jātanē, ēmāṁthī tuṁ tārī
Scan Image

Gujarati Bhajan no. 6435 by Satguru Devendra Ghia - Kaka
First...643064316432...Last