1995-04-17
1995-04-17
1995-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1246
નજર ફેરવી જગમાં તો જ્યાં, અન્યને લડતા ને લડતા જોઈ
નજર ફેરવી જગમાં તો જ્યાં, અન્યને લડતા ને લડતા જોઈ
ત્રાસી ગયો જગમાં હું તો જીવનમાં, રોજનું આ ને આ તો જોઈ
બચવા એમાંથી કરી જ્યાં આંખો બંધ, હતું રણક્ષેત્ર તૈયાર રાહ મારી જોઈ
હતા રણક્ષેત્રો અંદર ને બહાર તૈયાર, મારી રાહ તો જોઈ જોઈ
હારજીતના રહ્યાં ખેલ ખેલાતા, કદી જિત, કદી હાર મળતી એમાં રહી
ચીર પરિચિત, અપરિચિત પાત્રો, લાગણીઓ એમાં તાણતી રહી
કદી સુખની, કદી દુઃખની લાગણીની લહાણી, દેતીને દેતી એતો ગઈ
કદી નિરાશાની ખાઈમાં ધકેલી, કદી ફુવારા આશાના ઊડાવતી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નજર ફેરવી જગમાં તો જ્યાં, અન્યને લડતા ને લડતા જોઈ
ત્રાસી ગયો જગમાં હું તો જીવનમાં, રોજનું આ ને આ તો જોઈ
બચવા એમાંથી કરી જ્યાં આંખો બંધ, હતું રણક્ષેત્ર તૈયાર રાહ મારી જોઈ
હતા રણક્ષેત્રો અંદર ને બહાર તૈયાર, મારી રાહ તો જોઈ જોઈ
હારજીતના રહ્યાં ખેલ ખેલાતા, કદી જિત, કદી હાર મળતી એમાં રહી
ચીર પરિચિત, અપરિચિત પાત્રો, લાગણીઓ એમાં તાણતી રહી
કદી સુખની, કદી દુઃખની લાગણીની લહાણી, દેતીને દેતી એતો ગઈ
કદી નિરાશાની ખાઈમાં ધકેલી, કદી ફુવારા આશાના ઊડાવતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara phēravī jagamāṁ tō jyāṁ, anyanē laḍatā nē laḍatā jōī
trāsī gayō jagamāṁ huṁ tō jīvanamāṁ, rōjanuṁ ā nē ā tō jōī
bacavā ēmāṁthī karī jyāṁ āṁkhō baṁdha, hatuṁ raṇakṣētra taiyāra rāha mārī jōī
hatā raṇakṣētrō aṁdara nē bahāra taiyāra, mārī rāha tō jōī jōī
hārajītanā rahyāṁ khēla khēlātā, kadī jita, kadī hāra malatī ēmāṁ rahī
cīra paricita, aparicita pātrō, lāgaṇīō ēmāṁ tāṇatī rahī
kadī sukhanī, kadī duḥkhanī lāgaṇīnī lahāṇī, dētīnē dētī ētō gaī
kadī nirāśānī khāīmāṁ dhakēlī, kadī phuvārā āśānā ūḍāvatī gaī
|
|