Hymn No. 5748 | Date: 17-Apr-1995
નથી કાંઈ એમાં તો ઓછું થવાનું, નથી કાંઈ એમાં તો વધવાનું
nathī kāṁī ēmāṁ tō ōchuṁ thavānuṁ, nathī kāṁī ēmāṁ tō vadhavānuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1995-04-17
1995-04-17
1995-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1247
નથી કાંઈ એમાં તો ઓછું થવાનું, નથી કાંઈ એમાં તો વધવાનું
નથી કાંઈ એમાં તો ઓછું થવાનું, નથી કાંઈ એમાં તો વધવાનું
હશે જો એ ભાગ્યમાં લખાયેલું, કે કર્મથી જીવનમાં તેં મેળવેલું
નથી જાણતો ભાગ્ય તું તારું, છે કર્મ તારું, તારાથી તો અજાણ્યું
શાને એને તેં ગણી લીધું, એને ભાગ્ય તારું, કે એને કાંઈ તારું
નથી કાંઈ કર્મ પણ આંધળું, કે નથી કાંઈ ભાગ્ય પણ આંધળું
હતું એ જીવનમાં તેં જેવું લખાવ્યું, એવું જીવનમાં તો એ વંચાયું
જીવનની બનાવોની લિપીમાંથી, વંચાઈ જાશે કર્મ તારું ને ભાગ્ય તારું
મળી જાયે કામિયાબી લિપિ ઉકેલવામાં, રહેશે ના ભાગ્ય તારું કે કર્મ તો આપણું
પુરુષાર્થ ને મક્કમતામાં સ્થિરતા પલટાવી નાંખશે ભાગ્ય ર્ક્મ તારું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī kāṁī ēmāṁ tō ōchuṁ thavānuṁ, nathī kāṁī ēmāṁ tō vadhavānuṁ
haśē jō ē bhāgyamāṁ lakhāyēluṁ, kē karmathī jīvanamāṁ tēṁ mēlavēluṁ
nathī jāṇatō bhāgya tuṁ tāruṁ, chē karma tāruṁ, tārāthī tō ajāṇyuṁ
śānē ēnē tēṁ gaṇī līdhuṁ, ēnē bhāgya tāruṁ, kē ēnē kāṁī tāruṁ
nathī kāṁī karma paṇa āṁdhaluṁ, kē nathī kāṁī bhāgya paṇa āṁdhaluṁ
hatuṁ ē jīvanamāṁ tēṁ jēvuṁ lakhāvyuṁ, ēvuṁ jīvanamāṁ tō ē vaṁcāyuṁ
jīvananī banāvōnī lipīmāṁthī, vaṁcāī jāśē karma tāruṁ nē bhāgya tāruṁ
malī jāyē kāmiyābī lipi ukēlavāmāṁ, rahēśē nā bhāgya tāruṁ kē karma tō āpaṇuṁ
puruṣārtha nē makkamatāmāṁ sthiratā palaṭāvī nāṁkhaśē bhāgya rkma tāruṁ
|
|