1995-04-20
1995-04-20
1995-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1250
ક્ષણના સાથ જીવનમાં જ્યાં એના સ્વીકાર્યા, જીવનને એ, એની રીતે તાણી રહ્યાં

મહેમાન બનીને જીવનમાં એ તો આવ્યા, માલિક બનીને જીવનમાં એ તો બેઠાં
આવકાર્યા જીવનમાં જ્યાં એને થોડા પ્રેમથી, નબળાઈ ગણીને એને એ તો બેઠાં
કરી કોશિશો જ્યાં કાઢવા રે એને, બાંયો ચડાવીને, સામે એ તો ઊભા
જાવું હતું જીવનમાં રે જ્યાં, રસ્તો વચ્ચે આવીને એને રોકીને એ તો બેઠાં
ક્ષણના સુખની છોળો માણવા જ્યાં નીકળ્યા, દુઃખની લહાણી એ તો દઈ ગયા
યાદો એની એવી એ જગાવી ગયા, એની યાદો જીવનમાં દુઃખ ઊભરાવી ગયા
એની તાણોમાં એવા તાણી ગયા, કિનારાથી એ દૂરને દૂર પહોંચાડી ગયા
કલ્પનાના સુખ ઊભા એવા એ કરી ગયા, વાસ્તવિકતા જીવનની ભુલાવી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kṣaṇanā sātha jīvanamāṁ jyāṁ ēnā svīkāryā, jīvananē ē, ēnī rītē tāṇī rahyāṁ
mahēmāna banīnē jīvanamāṁ ē tō āvyā, mālika banīnē jīvanamāṁ ē tō bēṭhāṁ
āvakāryā jīvanamāṁ jyāṁ ēnē thōḍā prēmathī, nabalāī gaṇīnē ēnē ē tō bēṭhāṁ
karī kōśiśō jyāṁ kāḍhavā rē ēnē, bāṁyō caḍāvīnē, sāmē ē tō ūbhā
jāvuṁ hatuṁ jīvanamāṁ rē jyāṁ, rastō vaccē āvīnē ēnē rōkīnē ē tō bēṭhāṁ
kṣaṇanā sukhanī chōlō māṇavā jyāṁ nīkalyā, duḥkhanī lahāṇī ē tō daī gayā
yādō ēnī ēvī ē jagāvī gayā, ēnī yādō jīvanamāṁ duḥkha ūbharāvī gayā
ēnī tāṇōmāṁ ēvā tāṇī gayā, kinārāthī ē dūranē dūra pahōṁcāḍī gayā
kalpanānā sukha ūbhā ēvā ē karī gayā, vāstavikatā jīvananī bhulāvī gayā
|