Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5755 | Date: 23-Apr-1995
સુખની શોધ જગમાં તો સહુની ચાલુ છે, સુખ જગમાં તો કોણ પામ્યું છે
Sukhanī śōdha jagamāṁ tō sahunī cālu chē, sukha jagamāṁ tō kōṇa pāmyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5755 | Date: 23-Apr-1995

સુખની શોધ જગમાં તો સહુની ચાલુ છે, સુખ જગમાં તો કોણ પામ્યું છે

  No Audio

sukhanī śōdha jagamāṁ tō sahunī cālu chē, sukha jagamāṁ tō kōṇa pāmyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-04-23 1995-04-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1254 સુખની શોધ જગમાં તો સહુની ચાલુ છે, સુખ જગમાં તો કોણ પામ્યું છે સુખની શોધ જગમાં તો સહુની ચાલુ છે, સુખ જગમાં તો કોણ પામ્યું છે

દુઃખ જીવનમાં તો જેણે ત્યાગ્યું છે, સુખ ત્યાં તો, દોડી દોડી આવ્યું છે

અસંતોષની આગમાં હૈયું જેનું ના જલ્યું છે, સંતોષની શીતળ છાયામાં સદા રહ્યું - સુખ...

મન જેનું ખોટા વિચારોમાં ના રાચ્યું છે, પ્રભુના વિચાર વિના ના વિચાર્યું છે - સુખ...

સંત, વડીલોને ગુરુજનોના આશીષ જીવનમાં, નિત્ય તો જે પામ્યું છે - સુખ...

પ્રેમને પ્રેમ દેતાને દેતા રહ્યાં જીવનમાં, બદલામાં જીવનમાં ના કાંઈ જેણે માંગ્યુ છે - સુખ...

મનડાં ને હૈયાંએ રે જેના, ચિંતા સદા ત્યાગી છે, સુખ જીવનમાં એને લાધ્યું, છેઅટકાવતી ના, કે અટકી ના, ઇચ્છાઓની હારમાળા જીવનમાં, સુખ ના ત્યાં કોઈ પામ્યું છે - સુખ...

દુઃખ દર્દને જીવનમાં જગમાં, હૈયે જેણે વળગાડયું છે, સુખ ના એ તો પામ્યું છે - સુખ...

જીવનમાં મન તો જેનું મોહમાયામાં, ક્ષણભર પણ ના જેનું ખેંચાયું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhanī śōdha jagamāṁ tō sahunī cālu chē, sukha jagamāṁ tō kōṇa pāmyuṁ chē

duḥkha jīvanamāṁ tō jēṇē tyāgyuṁ chē, sukha tyāṁ tō, dōḍī dōḍī āvyuṁ chē

asaṁtōṣanī āgamāṁ haiyuṁ jēnuṁ nā jalyuṁ chē, saṁtōṣanī śītala chāyāmāṁ sadā rahyuṁ - sukha...

mana jēnuṁ khōṭā vicārōmāṁ nā rācyuṁ chē, prabhunā vicāra vinā nā vicāryuṁ chē - sukha...

saṁta, vaḍīlōnē gurujanōnā āśīṣa jīvanamāṁ, nitya tō jē pāmyuṁ chē - sukha...

prēmanē prēma dētānē dētā rahyāṁ jīvanamāṁ, badalāmāṁ jīvanamāṁ nā kāṁī jēṇē māṁgyu chē - sukha...

manaḍāṁ nē haiyāṁē rē jēnā, ciṁtā sadā tyāgī chē, sukha jīvanamāṁ ēnē lādhyuṁ, chēaṭakāvatī nā, kē aṭakī nā, icchāōnī hāramālā jīvanamāṁ, sukha nā tyāṁ kōī pāmyuṁ chē - sukha...

duḥkha dardanē jīvanamāṁ jagamāṁ, haiyē jēṇē valagāḍayuṁ chē, sukha nā ē tō pāmyuṁ chē - sukha...

jīvanamāṁ mana tō jēnuṁ mōhamāyāmāṁ, kṣaṇabhara paṇa nā jēnuṁ khēṁcāyuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 5755 by Satguru Devendra Ghia - Kaka
First...575257535754...Last