1995-04-24
1995-04-24
1995-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1256
વિસ્તારજે તારા પ્રેમનો વ્યાપ તું તો એવો, સમસ્ત વિશ્વને સમાવી લે અંદર એની તો એવો

આવી ના શકે ખોટા વિચારોને ખોટા ખ્વાબો એમાં, માણી શકે પ્રેમ તારો બધા રે એવો
રાખતો ના, રહેવા દેતો ના ખાલી એમાં અન્યને, રહી જાવ ના બાકી પ્રભુ એમાંથી એવો
જોડતા તારા પ્રેમના તાંતણા સાથે, પ્રભુના પ્રેમના તાંતણા મજબૂત બનવી દે એને એવો
કુદરતની હર કરામતો, લાગશે ખીલવા એમાં, મોકળાશ મહાણી શકે પ્રભુ એમાં રે એવા
સુખ સમૃદ્ધિ લાગે ઝાંખા પાસે રે એના, પથરાવજે તેજ જીવનમાં એનું રે એવું
ના થાય મન પ્રભુને તો હટવાનું ક્યારેય રે ત્યાંથી, રાખજે વ્યાપ એનો તો એવો
કરી ના શકે દુઃખ દર્દ કોશિશ પ્રવેશવા તો એમાં, પડે દૂર રહેવું સદા એનાથી એણે
સ્વર્ગ કરી ના શકે બરાબરી એની, મળે સ્વર્ગનું સુખ સહુને સદા રે એમાં રે એવું
પાન કરવામાં તો એનું, બની જાય મસ્ત એમાં એવા, ભૂલી જાય ભાન જગનું એમાં એવું
https://www.youtube.com/watch?v=r8yxM_vMTws
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વિસ્તારજે તારા પ્રેમનો વ્યાપ તું તો એવો, સમસ્ત વિશ્વને સમાવી લે અંદર એની તો એવો
આવી ના શકે ખોટા વિચારોને ખોટા ખ્વાબો એમાં, માણી શકે પ્રેમ તારો બધા રે એવો
રાખતો ના, રહેવા દેતો ના ખાલી એમાં અન્યને, રહી જાવ ના બાકી પ્રભુ એમાંથી એવો
જોડતા તારા પ્રેમના તાંતણા સાથે, પ્રભુના પ્રેમના તાંતણા મજબૂત બનવી દે એને એવો
કુદરતની હર કરામતો, લાગશે ખીલવા એમાં, મોકળાશ મહાણી શકે પ્રભુ એમાં રે એવા
સુખ સમૃદ્ધિ લાગે ઝાંખા પાસે રે એના, પથરાવજે તેજ જીવનમાં એનું રે એવું
ના થાય મન પ્રભુને તો હટવાનું ક્યારેય રે ત્યાંથી, રાખજે વ્યાપ એનો તો એવો
કરી ના શકે દુઃખ દર્દ કોશિશ પ્રવેશવા તો એમાં, પડે દૂર રહેવું સદા એનાથી એણે
સ્વર્ગ કરી ના શકે બરાબરી એની, મળે સ્વર્ગનું સુખ સહુને સદા રે એમાં રે એવું
પાન કરવામાં તો એનું, બની જાય મસ્ત એમાં એવા, ભૂલી જાય ભાન જગનું એમાં એવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vistārajē tārā prēmanō vyāpa tuṁ tō ēvō, samasta viśvanē samāvī lē aṁdara ēnī tō ēvō
āvī nā śakē khōṭā vicārōnē khōṭā khvābō ēmāṁ, māṇī śakē prēma tārō badhā rē ēvō
rākhatō nā, rahēvā dētō nā khālī ēmāṁ anyanē, rahī jāva nā bākī prabhu ēmāṁthī ēvō
jōḍatā tārā prēmanā tāṁtaṇā sāthē, prabhunā prēmanā tāṁtaṇā majabūta banavī dē ēnē ēvō
kudaratanī hara karāmatō, lāgaśē khīlavā ēmāṁ, mōkalāśa mahāṇī śakē prabhu ēmāṁ rē ēvā
sukha samr̥ddhi lāgē jhāṁkhā pāsē rē ēnā, patharāvajē tēja jīvanamāṁ ēnuṁ rē ēvuṁ
nā thāya mana prabhunē tō haṭavānuṁ kyārēya rē tyāṁthī, rākhajē vyāpa ēnō tō ēvō
karī nā śakē duḥkha darda kōśiśa pravēśavā tō ēmāṁ, paḍē dūra rahēvuṁ sadā ēnāthī ēṇē
svarga karī nā śakē barābarī ēnī, malē svarganuṁ sukha sahunē sadā rē ēmāṁ rē ēvuṁ
pāna karavāmāṁ tō ēnuṁ, banī jāya masta ēmāṁ ēvā, bhūlī jāya bhāna jaganuṁ ēmāṁ ēvuṁ
|