1987-12-10
1987-12-10
1987-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12585
અંતર તારું સાક્ષી પૂરે, કરતાં કર્મ તું અચકાતો ના
અંતર તારું સાક્ષી પૂરે, કરતાં કર્મ તું અચકાતો ના
અંતરને શુદ્ધ કરવાનું, જીવનમાં તો કદી ભૂલતો ના
અંતરમાં તો મેલ ભરીને, અંતરની વાત માનતો ના
અંતરમાં હલચલ મચે, અટકી જાવું તું ભૂલતો ના
અંતર તો છે દેન પ્રભુની, આભાર માનવો ભૂલતો ના
અંતરથી કરજે સાચા-ખોટાની પરખ, અંતરને સ્થિર કરવું ભૂલતો ના
અંતરથી અંતર પ્રભુનું, કદી એ વધારતો ના
અંતર તો છે મહામૂલું, મૂલ એનું વિસરતો ના
અંતર વિના નથી કોઈ માનવી, ઉપયોગ એનો ભૂલતો ના
અંતરમાં મળશે સર્વ કાંઈ, ઊંડે ઊતરવું ભૂલતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અંતર તારું સાક્ષી પૂરે, કરતાં કર્મ તું અચકાતો ના
અંતરને શુદ્ધ કરવાનું, જીવનમાં તો કદી ભૂલતો ના
અંતરમાં તો મેલ ભરીને, અંતરની વાત માનતો ના
અંતરમાં હલચલ મચે, અટકી જાવું તું ભૂલતો ના
અંતર તો છે દેન પ્રભુની, આભાર માનવો ભૂલતો ના
અંતરથી કરજે સાચા-ખોટાની પરખ, અંતરને સ્થિર કરવું ભૂલતો ના
અંતરથી અંતર પ્રભુનું, કદી એ વધારતો ના
અંતર તો છે મહામૂલું, મૂલ એનું વિસરતો ના
અંતર વિના નથી કોઈ માનવી, ઉપયોગ એનો ભૂલતો ના
અંતરમાં મળશે સર્વ કાંઈ, ઊંડે ઊતરવું ભૂલતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁtara tāruṁ sākṣī pūrē, karatāṁ karma tuṁ acakātō nā
aṁtaranē śuddha karavānuṁ, jīvanamāṁ tō kadī bhūlatō nā
aṁtaramāṁ tō mēla bharīnē, aṁtaranī vāta mānatō nā
aṁtaramāṁ halacala macē, aṭakī jāvuṁ tuṁ bhūlatō nā
aṁtara tō chē dēna prabhunī, ābhāra mānavō bhūlatō nā
aṁtarathī karajē sācā-khōṭānī parakha, aṁtaranē sthira karavuṁ bhūlatō nā
aṁtarathī aṁtara prabhunuṁ, kadī ē vadhāratō nā
aṁtara tō chē mahāmūluṁ, mūla ēnuṁ visaratō nā
aṁtara vinā nathī kōī mānavī, upayōga ēnō bhūlatō nā
aṁtaramāṁ malaśē sarva kāṁī, ūṁḍē ūtaravuṁ bhūlatō nā
English Explanation |
|
In this Gujarati bhajan, upon introspection on inner self,
He is saying...
Your inner self is the only witness, do not hesitate to do your deeds.
Do not forget to cleanse your inner self in life.
After filling dirt in your inner self, do not listen to your inner self.
When there is a stir in inner self, do not forget to stop.
Your inner self is a gift from Almighty, do not forget to be thankful.
Do the screening of right and wrong with your inner knowing, do not forget to steady your inner self.
Do not increase the distance between your inner self and Almighty.
Inner self is very precious, do not forget the value of it ever.
Without inner being, there is no being, do not forget to optimise your inner self.
You will find everything in your inner self, do not forget to venture deep inside.
Kaka is explaining about a very profound concept with great ease- inner self.
Kaka is explaining that our inner self, our inner knowing is the most valuable gift that Almighty has given to a human kind. When a man explores his inner self, then the whole truth is invoked. To know our inner self is to know our purpose, values and goals. Inner self is true essence of us. Journey towards our inner being is journey towards God, journey towards salvation, journey towards divine consciousness.
|