Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1106 | Date: 23-Dec-1987
રચ્યો સૂરજ, રચ્યો ચંદ્રમા, રચ્યા તારાઓ અનેક
Racyō sūraja, racyō caṁdramā, racyā tārāō anēka

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 1106 | Date: 23-Dec-1987

રચ્યો સૂરજ, રચ્યો ચંદ્રમા, રચ્યા તારાઓ અનેક

  No Audio

racyō sūraja, racyō caṁdramā, racyā tārāō anēka

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1987-12-23 1987-12-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12595 રચ્યો સૂરજ, રચ્યો ચંદ્રમા, રચ્યા તારાઓ અનેક રચ્યો સૂરજ, રચ્યો ચંદ્રમા, રચ્યા તારાઓ અનેક

સૃષ્ટિ રચતાં, કર્તા ન થાક્યો, થાક્યો રચી માનવને

દીધા હાથ-પગ સુંદર, કરવા કર્મો સદા તો નેક

વળી દીધું મન બુદ્ધિ, દીધા વળી વિવેક

ચિત્ત દીધું ઘણું ચંચળ, ભરી શક્તિ એમાં હરેક

યુગે-યુગે પડ્યો લેવો અવતાર રાખવા કાબૂમાં એને

દીધું શક્તિશાળી બધું, દીધો બાંધી માયામાં એને

બની શક્તિ સુષુપ્ત, ઘેરાયો જ્યાં માયાના કેફે

રાહ જોઈ સદાય કર્તાએ, આવે ક્યારે એની પાસે

દોડી-દોડી માયામાં થાકે, જ્યારે તો એ પોકારે
View Original Increase Font Decrease Font


રચ્યો સૂરજ, રચ્યો ચંદ્રમા, રચ્યા તારાઓ અનેક

સૃષ્ટિ રચતાં, કર્તા ન થાક્યો, થાક્યો રચી માનવને

દીધા હાથ-પગ સુંદર, કરવા કર્મો સદા તો નેક

વળી દીધું મન બુદ્ધિ, દીધા વળી વિવેક

ચિત્ત દીધું ઘણું ચંચળ, ભરી શક્તિ એમાં હરેક

યુગે-યુગે પડ્યો લેવો અવતાર રાખવા કાબૂમાં એને

દીધું શક્તિશાળી બધું, દીધો બાંધી માયામાં એને

બની શક્તિ સુષુપ્ત, ઘેરાયો જ્યાં માયાના કેફે

રાહ જોઈ સદાય કર્તાએ, આવે ક્યારે એની પાસે

દોડી-દોડી માયામાં થાકે, જ્યારે તો એ પોકારે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

racyō sūraja, racyō caṁdramā, racyā tārāō anēka

sr̥ṣṭi racatāṁ, kartā na thākyō, thākyō racī mānavanē

dīdhā hātha-paga suṁdara, karavā karmō sadā tō nēka

valī dīdhuṁ mana buddhi, dīdhā valī vivēka

citta dīdhuṁ ghaṇuṁ caṁcala, bharī śakti ēmāṁ harēka

yugē-yugē paḍyō lēvō avatāra rākhavā kābūmāṁ ēnē

dīdhuṁ śaktiśālī badhuṁ, dīdhō bāṁdhī māyāmāṁ ēnē

banī śakti suṣupta, ghērāyō jyāṁ māyānā kēphē

rāha jōī sadāya kartāē, āvē kyārē ēnī pāsē

dōḍī-dōḍī māyāmāṁ thākē, jyārē tō ē pōkārē
English Explanation Increase Font Decrease Font


Pujya Kaka, our Guruji has evolved us as a person, as a devotee and as a student of spirituality. He has taken us on a journey of awareness and change in our priorities, our focus and our faith in Divine.

He is saying...

Created sun, created moon, created many stars,

While creating this universe, the Creator didn’t get tired, but he got tired creating a man.

He gave beautiful hands and legs to do noble work,

And, he gave mind and intelligence and also gave politeness.

He gave agile consciousness filled with lot of energy,

But, he only had to incarnate to control this man.

He made this man strong and powerful, but got him attached to the illusion.

And, all the strength became futile, as soon as the man got intoxicated by illusion.

The creator kept waiting for the man to come to him,

But man was always tired running behind illusion, whenever the creator called for him.

Kaka is explaining that the creator of this universe created many beautiful elements, the sun, the moon, the stars and also a man. He blessed man with many physical and mental abilities and he also gave him consciousness to get connected with him. But, the man wasted all his strength and power running behind transient worldly matters and living only in ordinary consciousness. Kaka is urging to introspect that we all are the manifestation of eternal consciousness therefore, we should not get captivated by transient illusion. Instead, we should search for divine within ourselves.
Scan Image

Gujarati Bhajan no. 1106 by Satguru Devendra Ghia - Kaka
First...110511061107...Last