Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1118 | Date: 02-Jan-1988
ભાવભરી હું તારા પ્રેમે ગુણલા ગાઉં રે, માડી તારા ગુણલા ગાઉં રે
Bhāvabharī huṁ tārā prēmē guṇalā gāuṁ rē, māḍī tārā guṇalā gāuṁ rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1118 | Date: 02-Jan-1988

ભાવભરી હું તારા પ્રેમે ગુણલા ગાઉં રે, માડી તારા ગુણલા ગાઉં રે

  No Audio

bhāvabharī huṁ tārā prēmē guṇalā gāuṁ rē, māḍī tārā guṇalā gāuṁ rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-01-02 1988-01-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12607 ભાવભરી હું તારા પ્રેમે ગુણલા ગાઉં રે, માડી તારા ગુણલા ગાઉં રે ભાવભરી હું તારા પ્રેમે ગુણલા ગાઉં રે, માડી તારા ગુણલા ગાઉં રે

ગુણલે-ગુણલે જાઉં વારી, અશ્રુ નયનોથી વહાવું રે, માડી તારા ગુણલા ગાઉં રે

સાનભાન હું તો જાઉં ભૂલી, સૂઝે ન બીજું કાંઈ રે, માડી તારા ગુણલા ગાઉં રે

પડતી દૃષ્ટિ જ્યાં-જ્યાં માડી, અણસાર તારો પામું, માડી તારા ગુણલા ગાઉં રે

સ્વાદ સંસારના ફીકા લાગે, રસપાન તારું જ્યાં પામું, માડી તારા ગુણલા ગાઉં રે

સમય રહે વીતતો, કેમ વીતે ના સમજાયે, માડી તારા ગુણલા ગાઉં રે

વિસરાઈ જવાયે બીજું બધું, આવે આંખ સામે મુખડું તારું, માડી તારા ગુણલા ગાઉં રે

આંખમાં તારી ઊંડાણ એવું, તળ ના દેખાયે એનું, માડી તારા ગુણલા ગાઉં રે

ઊતર્યો ઊંડો એમાં માડી, ક્યાં છું એ ના સમજાય, માડી તારા ગુણલા ગાઉં રે

જગ અનોખું જાગી જાયે, બીજું બધું વિસરાયું, માડી તારા ગુણલા ગાઉં રે

ઊતરતાં ઊંડે, અહં હૈયાનો, ગયો ઓગળી, માડી તારા ગુણલા ગાઉં રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāvabharī huṁ tārā prēmē guṇalā gāuṁ rē, māḍī tārā guṇalā gāuṁ rē

guṇalē-guṇalē jāuṁ vārī, aśru nayanōthī vahāvuṁ rē, māḍī tārā guṇalā gāuṁ rē

sānabhāna huṁ tō jāuṁ bhūlī, sūjhē na bījuṁ kāṁī rē, māḍī tārā guṇalā gāuṁ rē

paḍatī dr̥ṣṭi jyāṁ-jyāṁ māḍī, aṇasāra tārō pāmuṁ, māḍī tārā guṇalā gāuṁ rē

svāda saṁsāranā phīkā lāgē, rasapāna tāruṁ jyāṁ pāmuṁ, māḍī tārā guṇalā gāuṁ rē

samaya rahē vītatō, kēma vītē nā samajāyē, māḍī tārā guṇalā gāuṁ rē

visarāī javāyē bījuṁ badhuṁ, āvē āṁkha sāmē mukhaḍuṁ tāruṁ, māḍī tārā guṇalā gāuṁ rē

āṁkhamāṁ tārī ūṁḍāṇa ēvuṁ, tala nā dēkhāyē ēnuṁ, māḍī tārā guṇalā gāuṁ rē

ūtaryō ūṁḍō ēmāṁ māḍī, kyāṁ chuṁ ē nā samajāya, māḍī tārā guṇalā gāuṁ rē

jaga anōkhuṁ jāgī jāyē, bījuṁ badhuṁ visarāyuṁ, māḍī tārā guṇalā gāuṁ rē

ūtaratāṁ ūṁḍē, ahaṁ haiyānō, gayō ōgalī, māḍī tārā guṇalā gāuṁ rē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati prayer bhajan, he is singing praises of Divine Mother with all his emotions and devotion.

He is praying...

With emotions of devotion and love for you, I sing in the glory of you, O Divine Mother, I sing in the glory of your virtues.

I feel so emotional with every virtues of yours, that tears are rolling down my eyes, O Divine Mother, I sing in the glory of your virtues.

I lose all my consciousness, I cannot think of anything else, O Divine Mother, I sing in the glory of your virtues.

Wherever I see, I feel your presence, O Divine Mother, I sing in the glory of your virtues.

The taste of this worldly matters feel tasteless, as I drink your nectar, O Divine Mother, I sing in the glory of your virtues.

Time keeps passing, how it is passed that I cannot understand, O Divine Mother, I sing in the glory of your virtues.

I forget about everything else, I see only your face in front of my eyes, O Divine Mother, I sing in the glory of your virtues.

There is so much depth in your eyes that I cannot even see the bottom, O Divine Mother, I sing in the glory of your virtues.

When I go down deeper in your eyes, Mother, where I am that I cannot understand, O Divine Mother, I sing in the glory of your virtues.

This unique world wakes up to your glory, everything else is forgotten, O Divine Mother, I sing in the glory of your virtues.

As I go deeper into you, the ego of mine just keeps melting, O Divine Mother, I sing in the glory of your virtues.

Kaka is experiencing complete oneness with Divine Mother. This bhajan expresses Kaka’s merging into Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 1118 by Satguru Devendra Ghia - Kaka
First...111711181119...Last