Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1171 | Date: 13-Feb-1988
બાળ તારાં તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી
Bāla tārāṁ tō bhūla karē rē māḍī, bhūla kadī tuṁ karatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1171 | Date: 13-Feb-1988

બાળ તારાં તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી

  No Audio

bāla tārāṁ tō bhūla karē rē māḍī, bhūla kadī tuṁ karatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-02-13 1988-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12660 બાળ તારાં તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી બાળ તારાં તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી

વગર વિચારે જગમાં કર્મો કરે, દોષિત એની તુજને તો ગણે

હસતા-હસતા જોઈ લે બધું, દોષ મનમાં ધરતી નથી - બાળ...

અહમે ફુલાઈ ફરે, અવગણના તો તારી કરે

જાણી બધું, માફ કરી, તું ખસી જાતી નથી - બાળ...

તારાં દર્શનની વાતું કરે, માયાનું તો ધ્યાન ધરે

સહન બધું કરતી રહી, નજર ફેરવી લેતી નથી - બાળ...

માગ-માગ બહુ કરે, દેવા તને સંકોચ ધરે

વિચાર બદલતા રહે, નજર બહાર તુજથી રહેતું નથી - બાળ...

મનમાં કંઈ ને વર્તનમાં કંઈ, ઢોંગ જગમાં કરતા રહે

જગને ભરમમાં રાખી રહે, ભરમમાં તું રહેતી નથી - બાળ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bāla tārāṁ tō bhūla karē rē māḍī, bhūla kadī tuṁ karatī nathī

vagara vicārē jagamāṁ karmō karē, dōṣita ēnī tujanē tō gaṇē

hasatā-hasatā jōī lē badhuṁ, dōṣa manamāṁ dharatī nathī - bāla...

ahamē phulāī pharē, avagaṇanā tō tārī karē

jāṇī badhuṁ, māpha karī, tuṁ khasī jātī nathī - bāla...

tārāṁ darśananī vātuṁ karē, māyānuṁ tō dhyāna dharē

sahana badhuṁ karatī rahī, najara phēravī lētī nathī - bāla...

māga-māga bahu karē, dēvā tanē saṁkōca dharē

vicāra badalatā rahē, najara bahāra tujathī rahētuṁ nathī - bāla...

manamāṁ kaṁī nē vartanamāṁ kaṁī, ḍhōṁga jagamāṁ karatā rahē

jaganē bharamamāṁ rākhī rahē, bharamamāṁ tuṁ rahētī nathī - bāla...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, in his customary style of conversation with Divine Mother,

He is communicating...

Children of yours make mistakes, O Divine Mother, you never make any mistake.

Without thinking, they act in this world, and make you feel responsible for their actions.

You observe everything with a smile, you don’t hold any grudge in your heart.

These children boast in their egos, and ignore you, O Mother.

Knowing everything, you still forgive them and don’t walk away.

They talk about getting your vision, but their focus is only in illusion.

You bear all of it, still you never stop looking after them.

These children keep demanding, and force you to give, O Mother.

Their thoughts and demands keep changing, but nothing remains hidden from you.

They have something in their mind, and their behaviour is something else. They move around with such hypocrisy.

They keep fooling the world, O Divine Mother, but you don’t get fooled by them.

Kaka is explaining about pure, non obligatory love of Divine Mother towards her children. Despite all the faults of human beings, Divine Mother love them unconditionally. Kaka is explaining what true love is !
Scan Image

Gujarati Bhajan no. 1171 by Satguru Devendra Ghia - Kaka
First...117111721173...Last