Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4627 | Date: 10-Apr-1993
અશક્યતાને એરણ પર ચડાવી જીવનમાં રે તું, શક્યતાના ઘાટ ઘડતો જા
Aśakyatānē ēraṇa para caḍāvī jīvanamāṁ rē tuṁ, śakyatānā ghāṭa ghaḍatō jā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 4627 | Date: 10-Apr-1993

અશક્યતાને એરણ પર ચડાવી જીવનમાં રે તું, શક્યતાના ઘાટ ઘડતો જા

  No Audio

aśakyatānē ēraṇa para caḍāvī jīvanamāṁ rē tuṁ, śakyatānā ghāṭa ghaḍatō jā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1993-04-10 1993-04-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=127 અશક્યતાને એરણ પર ચડાવી જીવનમાં રે તું, શક્યતાના ઘાટ ઘડતો જા અશક્યતાને એરણ પર ચડાવી જીવનમાં રે તું, શક્યતાના ઘાટ ઘડતો જા

અસત્યને જીવનમાંથી હટાવી, જીવનને રે તું, સત્યમય બનાવતો જા

વેરને જીવનમાંથી તો બાળી, જીવનને રે તું, પ્રેમતરબોળ તો કરતો જા

દુઃખ દર્દ પર જીવનમાં સદા વિજય મેળવી, જીવનને સુખ સભર તું કરતો જા

ધનદોલતનો જીવનમાં સદ્ઉપયોગ કરીને જીવનને, ભર્યું ભર્યું તો તું કરતો જા

રહેજે પ્રવૃત્ત તું તારા દોષ દૂર કરવામાં, અન્યના દોષને તો તું ભૂલતો જા

આળસને ખંખેરીને રે જીવનમાં, પ્રભુ સાધના, જીવનમાં તો તું કરતો જા

કામ ક્રોધ વિકારો પર જીત મેળવવી જીવનમાં, જીવનને પ્રભુમય તું કરતો જા

જીવનમાં કર્મમાં જાળવી સમતુલના જીવનને તો તું શાંતિમય કરતો જા

માયાના રટણમાં વળશે ના જીવનમાં, રટણ પ્રભુનું જીવનમાં તું કરતો જા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aśakyatānē ēraṇa para caḍāvī jīvanamāṁ rē tuṁ, śakyatānā ghāṭa ghaḍatō jā

asatyanē jīvanamāṁthī haṭāvī, jīvananē rē tuṁ, satyamaya banāvatō jā

vēranē jīvanamāṁthī tō bālī, jīvananē rē tuṁ, prēmatarabōla tō karatō jā

duḥkha darda para jīvanamāṁ sadā vijaya mēlavī, jīvananē sukha sabhara tuṁ karatō jā

dhanadōlatanō jīvanamāṁ sadupayōga karīnē jīvananē, bharyuṁ bharyuṁ tō tuṁ karatō jā

rahējē pravr̥tta tuṁ tārā dōṣa dūra karavāmāṁ, anyanā dōṣanē tō tuṁ bhūlatō jā

ālasanē khaṁkhērīnē rē jīvanamāṁ, prabhu sādhanā, jīvanamāṁ tō tuṁ karatō jā

kāma krōdha vikārō para jīta mēlavavī jīvanamāṁ, jīvananē prabhumaya tuṁ karatō jā

jīvanamāṁ karmamāṁ jālavī samatulanā jīvananē tō tuṁ śāṁtimaya karatō jā

māyānā raṭaṇamāṁ valaśē nā jīvanamāṁ, raṭaṇa prabhunuṁ jīvanamāṁ tuṁ karatō jā
Scan Image

Gujarati Bhajan no. 4627 by Satguru Devendra Ghia - Kaka
First...462446254626...Last